________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૭) તુજ હાથ જન્મ અને જવું, દુનિયા બધીયે જોઈલે; નથી બાગનો માલીક અને, મમતા કરે છે. કેટલીક અનુભવ રસમાં રેગશા? કાપવાદ મટી ગયા; જીવ શિવને ભેટે થયે, જાગી અનુભવની ક્લી. વર્ષ સમાણી સમુદ્રમાં કોઈ ખબર તે પાપે નહી, આનન્દઘન તપ થયા, જાગી અલખ કેરી કલિ.
૫૬. ૨૪ ગઝલ. ક્યારે મને મળશે કહો? મન સાથ મળનારા પ્રભુ ટેક મનમેળ વિણ મળીએ નહી, કેણ રેતિકણ સાંધી શકે? અંતર વિષે વસનાર તે, ક્યારે મને મળશે કહે? સ્નેહી વિષે અંતર ધરે, એને મનુષ્ય કહેવાય કે ? દિલદાર ને મળનાર છે, જ્યારે હુને મળશે કહે ? આનન્દઘન મન ને મલ્યું, શું કામ માનવ જન્મનું? મનને મિલાવણ હાર તે, ક્યારે મહને મળશે કહે ?
૩
પદ. રપ ઓધવજી સંદેશો કહેશો શ્યામને એ–રાગ. સંત સનેહી ક્યારે હુને મળશે હવે? સંત પુરૂષ હારા અંતરના આધાર સુખકારક છે મેળા શુભ સંતને, જ્ઞાન ધ્યાનના સંત પુરૂષ દાતાર જે. સંત સનેહી સાધુજન સુખદા સદા, સંત વગરને દેહ ન ધારે ધીરજે; અંતરની વાતોરે કેને કીજીએ, મનના વિસામા નિર્મળ સજજન વીર.
૨
For Private And Personal Use Only