________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૬). મૂર્તિ મનહર આવીને, મમ નયન ગોચર થાય છે; ને શબ્દ તારા આવીને, મમ શ્રવણ ચર થાય છે.
શાંત સ્વભાવ તણું ગતિ, મમ હૃદય ગેચર થાય છે; જે યાદ આજે આવતાં, મમ હૃદય વ્યાકુળ થાય છે.
કટુ વાક્ય કદિ બેલ્યા હશું, તે માફ કરજે બાંધવા? કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તે, માફ કરજે બાંધવા;
સ્વીકારજે મુજ વાક્યની આ, પ્રેમ સહ પુષ્પાંજલી; સ્વીકારજે મુઝ સ્નેહની, જળ પૂર્ણ સુખદા અંજલી.
મળવા હૃદય તલસાય છે, દેખાય તારું રૂપ નહિ, મળવા હૃદય તલસાય છે, ત્યાં જાણ્યું કે તદ્રુપ નહી,
ફરી એક ફેરા આવીને, તુજ બધુને બોલાવી જા; વિરહાગ્નિની જવાલા સખત, અહીં આવીને હલાવી જા. ૪
હારાં મૃદુલ વાક્ય વડે, મમ શ્રવણ તૃપ્ત કરી જજે, હારાં મૃદુલ કર્મો વડે, મમ કર્મ તુમ કરી જજે,
હારા મૃદુલ ધવડે, મમ ધર્મ તૃપ્ત કરી જજે, હારા મૃદુલ નયને વડે, મમ નયન તૃપ્ત કરી જજે.
અપેલ મારી પ્રાર્થનાને, મિત્ર? સફળ કરી જજે, અલ મારા પ્રેમને, હે મિત્ર? સફળ કરી જજે,
અપેલ મારા મને, હે નેમી ! સફળ કરી જજે, સાગર પ્રતિ સાગર બની, મમ સિધુ સફળ કરી જજે. ૬
સૂરિ અજીતસાગર બધુની, એ પ્રાર્થના છેવટ તણી; સૂરિ અજીતસાગર બધુની, અનુમોદના છેવટ તણી;
આ વિશ્વ કેરી મુસાફરી, હે, મિત્ર ! તુજ છેવટ તણું; પણ પ્રેમ સાથે સ્વીકારજે, મમ પ્રાર્થના પહેલી ગણે. ૭
For Private And Personal Use Only