________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L
आनन्दघनपद्यावली. ગુજરભાષાનુવાદ,
પદ. ૧ રાગ-વુમરી. શુ? સુતે નર? જાગ મુરખ તૂ, શું ? સુતે નર ? જાગરે. ટેક અંજલિ જલ સમ આયુ જાય છે, કરે પ્રારિક ઘડી ઘાવરે, શું? ૧ ઇન્દ્ર ચન્દ્ર મુનીન્દ્ર રહ્યા નહી, કેણ રાણું ? કેણ રાવરે, શું? ૨ ભમી ભમી ભવ જલધિ પામીને, પકડ ભજન રૂપ નાવરે, શું? ૩ મૂર્ણ વિલંબ કરે શા કારણ? પાર ભદધિ જાવરે, શું? ૪ આનંદઘન ચેતનમય મૂર્તિ, શુદ્ધ નિરંજન ધ્યાવરે, શું? પ
૫. ૨. શું ઉો છો ? એ-રાગ. રે ઘડીઆળી? બાવરા, નવ ઘડી તું બજાવે, નર શિર બાંધત પાઘડી, શું? તું ઘડીને બજાવે. ટેક. ચાલે કેવળ કાળ કળા, તૂ અકળ ન પાવે, ઘટમાં અકળ કળા ભરી, મહને તે ઘડી ભાવે; -૧ આતમ અનુભવ રસભરી, જેમાં બીજુ ન જામે, આનંદઘન અવિચળ કળા, કોઈ વિરલા પામે. ૨૨
For Private And Personal Use Only