________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૪ )
આ શિક્ષા ખાસ રાત્રિની, સ્વીકારી કંઈ ઓર છે;
ભલે હે રત્નની મૂર્તિ, ભલેને ચિત્ત ચાર છે. ૧૬ લ્હારૂં તેજસ હારામાં, મહાકું તે મુજમાં હજે;
હારૂને હારૂં આ ચિત્ત, નિજ સ્થાનેહિ શેભજ. ૧૭ ત્યારથી ચન્દ્રિકા કેરે, સૂર્ય ઘેર નથી ગયે
સંભારી આપની બુદ્ધિ, મુંઝાઈને હવે રહ્યો. ૧૮ એવી કૃષ્ણ મહા રાત્રી, કેઈને મળશે નહી
ને આવા ને દાણાઓ, કેઈએ દળશે નહી. સપના મુખમાં મીઠી, ધારા અમૃતની અહે;
પહેલું પયસુપિધા પશ્ચાતુ, પ્યાલી આ ઝેરની જુઓ. ૨૦ આત્માના શિલમાં રૂડા, સુવર્ણાક્ષર લેખઆ
આ નહી અન્ય નેત્રેથી, નાટ્ય નેપથ્ય પેખી આ. ૨૧
s
व्हालावृद्धिसागरने ! (७१)
હરિગીત અગર ગઝલ સોહિની. શાસ્ત્ર પ્રતિપાદન થતાં, સત્કર્મમાં વૃદ્ધિ હતી;
જેને તણા જયશાળી, સુન્દર ધર્મમાં વૃદ્ધિ હતી, શાંન્ત સ્વરૂપ આત્મા તણ, આરામમાં વૃદ્ધિ હતી,
પ્રિય બધુ? પ્રિયતમ આપકેરા નામમાં વૃદ્ધિ હતી. ૧ નેહે સુધામય ભાવથી, સહવાસમાં દીક્ષા ગ્રહી;
સંસારના પરિત્યાગમય, સહવાસમાં ભિક્ષા લહી; મારા હૃદયને તે ભર્યું, હારા હૃદયને મેં ભર્યું;
સ્વનેય પણ સંસારનું, સુખ હૃદય ગોચર ના કર્યું. ૨ આ લેક કેરા ભેગને તું, રેગ સરખા જાણતો; આ લોક કેરા હર્ષને તું, શેક સરખા જાણતો;
For Private And Personal Use Only