________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૩ )
ભારે યુદ્ધ મચ્યું ત્યારે, ચન્દ્રિકા સહ ભાનુને; મીઠા કિમિષ વાળા એ, મધ્યે પર્વત સાનુને રમ્ય ઉંડાણુતામાંથી, માતીને રત્નના ઝરા;
નીકળ્યા ને અતિ આપ્યા, શૈાભી પીયૂષની ધરા. મહા ક્રીડા મહા રાસ, મહાસાગર સૂઈના; મૂળ રૂપ સદા નક્કી,બ્રાને ક્રૂર મૃત્યુના, નથી ક્રોધ નથી માહ, નદી કષ્ટ તણી નથી;
કૃત ત્રેતા તથા આલ્યા, કલિ દ્વાપર ત્યાં નથી. પૃથ્વીમાં ભૂમિની છાયા, વારિનાં યુદ્ઘ વારિમાં;
તેજનાં તેજ તેજસમાં, ચારના સ્નેહ યારિમાં, જાડી રંગ તણી કાલી, પુષ્પ પ્રેમ તણાં ખીલ્યાં;
હુસાએ મેાતિડાં માંઘાં, મધુરી ચંચુમાં ઝીંલ્યાં. પૂર્ણની પૂર્ણતા આંહી, પૂર્ણ માંહી ભળી રહી;
આકી રહી પૂર્ણ છાયા, કામ્યની કામ્યતા નહી. આત્માની પ્રતિમા જાણે, મહાત્મામાં વસી રહી;
તાયે શ્રી ઇશના તત્ત્વ, વસ્યું. દેખ્યુ કર્યું નહી; ખરા રંગ વિષે ભ્રષ્ટ, રાહુ આવી ઉભા રહ્યો;
સૂર્ય ને ચન્દ્રિકા એને, પૂર્ણ ભગ ખડા થયા. આનન્દી સૂર્યની કાન્તિ, નષ્ટ પ્રાય થઇ ગઈ;
ચન્દ્રિકાએ છાઇ દીધા, સૂર્ય કાન્તિ કરે સહી. આવી વેળા કદા થાશે, કયારે દ્રવ્ય વિકાસશે;
કીધી કેશવ સ્વામીની, સ્તુતિ સર્વ કદા જશે. ચન્દ્રિકાયે મહા યત્ન, સૂર્ય પ્રાણુ ખચાવીયા; ત્યારથી ચન્દ્રિકા પ્રત્યે, સૂર્યને દ્વેષ આવિએ.
૨૩
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫