________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઉપર). ક્રોધાવેશ સ્વરૂપ મઘરને, ઉપજાવે છે એ જ નદી,
વિષયરૂપ મધુ પાન ક્યની, ભૂમિ બુધેએ એજ કથી ભૂવિકારરૂપ નાટ્ય શાસ્ત્રની, જબરી સંગીત શાલા છે;
દેષરૂપ સર્પોને વસવા, ગુહા સદેવ વિશાલા છે. ૧૭ સજજનને વ્યવહાર વિનાશક, વેત્ર લતા છે દુઃખદાઈ,
અકાલ વર્ષા ગુણ હની, રાજપુત્ર ! મને ભાઈ ! જન અપવાદરૂપી વિસ્ફોટક, વિસ્તરવાની પૃથ્વી છે,
કપટ નાટ્યનું પ્રસ્તાવન એ, લક્ષ્મી સ્વરૂપી દેવી છે. ૧૮ નથી કેઈ જગમાં જન એ, જેને લક્ષ્મી પ્રથમ મલી;
હળીમળી આલિંગન દઈને, છેતરી નહી ગઈ હોય ચલી; કામદેવ રૂપ ગજ રાજાની, જય ધ્વજા એને માને;
સાધુ ભાવને નાશ કર્યાની, વધશાળા લક્ષમી જાણે. ૧૯ ધર્મરૂપ શશી મંડલ કેરી, છહુવા એ રાહુની છે;
નુપકુમાર! ઉરમાં અવલોકે, લક્ષમી જગમાં કેની છે? ચિત્રિ હોય ત્યાંથી ખસી જાતી, છટકે છે પુસ્તકમાંથી;
કોતરી ચિંત્વન કરી ઠગી જાતી, સાંભળતાં નથી સ્થિર થાતી,ર૦
સીfથા . ? (૭૦)
અનુષ્યપ. કૃષ્ણ રાત્રિ વિષે શાન્તા, ભૂષણે પ્રસરી હતી,
ભૂમિનાં જની ધીમે, વાર્તાઓ વિસ્તરી હતી; આશાની ઉમિઓ કેરા, હે નીચાણમાં જતા;
કર્તાના સ્વ કિયા માંહી, ભાવ પ્રસ્તરતા હતા. એક અદ્વિ થકી એવે, લાગ્યો શ્રી ભાનુ ચાલવા; મહા સ્નેહે કથેલાં તે, પૂર્વનાં વાકય પાળવા;
For Private And Personal Use Only