________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩પ૧) દુષ્ટ સ્વનિ સમ દાતા જનને, સંભારે નહી એ બાઈ; વિનીત જનને પાપી માની, સમીપે ન આવે હરખાઈ. ૧૧ મનસ્વી જનનું મત ગણુને, પ્રતિ દિવસે એ હાસ્ય કરે, ઇન્દ્ર જાલ સમ વિરોધ દાખવી, અરિત્વ આપનું પ્રગટ કરે; ઉન્નતિ એને દઈએ તો પણ, નીચ સ્વભાવ દર્શાવે છે; કરે ઉષ્ણુતા તો પણ લક્ષમી, જાડય અહો એ લાવે છે. ૧૨ જળરાશિથી ઉત્પન્ન થઈ છે, તે પણ તૃષ્ણા ઉપજાવે. ઈશ્વરતાને આપે તે પણ, અશિવ પ્રકૃતિ દર્શાવે; બલ આપે છે તે પણ દેવી, લઘુતાથી સંયુક્ત કરે;
અમૃતની હેની છે તે પણ, કટુતા પરિણામે પ્રસરે. ૧૩. છે વિગ્રહ વતી તે પણ દર્શન, કઈ પુરૂષને દેત નથી;
પુરૂષોત્તમને રક્ત છતાં યે, ખળથી બાંધે અતિ પ્રીતિ; હોય જેમ લિમય અંગે, તેમજ મલિન કરે જનને, બાપુ? એથી હો સાવધ? માટે ઉત્તમ બોધ દિધે તમને. ૧૪ જેમ જેમ ચપલા એ વિશે, એમ એમ ફળ કાજળ દે તૃષ્ણારૂપ વિષ વેલી પોષતી, જળધારા નથી નિર્મળ એક
વ્યાધગીતિ છે દુઃખની દાયક, ઈન્દ્રિય મૃગને હરનારી, સચરિત ચિત્રેની નાશક, લમી ધુમ્રલેખા ભારી. ૧૫ વિલાસ શા કહી વિબુધ એ, મોહરૂપ નિદ્રા માટે,
જીર્ણ વલભી એજ ભયંકર, મદ પિશાચ વસવા સાટે; શાસ્ત્ર સ્વરૂપ નિર્મળ નયન ને, તિમિરાત્પત્તિ રોગ તથા
સહઅવિનયના આગળ ઉડતી, વજા ફરૂકે લક્ષ્મ સદા. ૧૬ - ૬-જુદુ. ૭ શીતલતા=મૂર્ખતા. ૮-જળને ભંડાર સમુદ્ર. ૯-તરસ =વાંચ્છા. ૧૦–શિવપણું.અશિવપણું. ૧--શરીર કલેશ. ૧૨ ઉત્તમપુરૂષ.
૧૩ પારધીની વિણાના આલાપ.
For Private And Personal Use Only