________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૫૦) હજી મન્દરનું ભ્રમણ લાગતાં, સ્વયં ભ્રમણ કરતી રહે છે.
કંટક પદ્વતણ વાગ્યાથી, અસ્થિર પદથી વિચરે છે. ૬ નૃપ મન્દિરમાં રોકી રાખતાં, ગજમદ પીધે સ્કૂલન કરે;
કઠિનપણું શિખવાને જાણે, “અસિધારામાં વાસ પુરે; વિશ્વરૂપ– ગ્રહણ કરવાને, નારાયણની પાસ રહી;
*મૂલ દંડને કોષ ભરેલા, નૃપની નિકટ રહે નહીં. ૭ વિટપસાથ વેલ્લીની પેઠે, જાય ઘડીમાં લપેટાઈ ગંગા સમ જગ જનની છતાં, ૫ણું” જળ તરંગ વત્ ચંચલ ભાઈ? સૂર્ય ગતિની પેઠે વિધ વિધ, સંક્રાન્તિને પ્રગટ કરે; તમસૂ ભરેલી ગુહા જેવી, પાતાલ તણી છે અતીવ અરે? ૮ હૈડબાની જેમ એનું દિલ, ભીમ સાહસથી હરી શકાય;
વર્ષારૂતુ સમ ક્ષણિક જ્યોતિ એ, લક્ષમીમાંથી ઉત્પન્ન થાય; પિશાચિની સમ કૈક પુરૂષની, ઊંચાઈને દર્શાવે એજ;
અ૫ ગરિબ પ્રાણીને સહજે, મત્ત બનાવી દે છે તેજ. ૯ સરસ્વતીના વ્હાલા જનને, ઈર્ષાથી નવ આદર દે; ગુણું જનેને અશુદ્ધ માનતી, સ્પશ આપને થવા ન દે; ઉદારને જ અમંગલ માની, માન્ય કદાપિ કરે નહીં, સજજનને જ અસજજન જાણું, સન્મુખ નજરે જુએ નહી. ૧૦ સૂર્ય પ્રમાણે કુલીન જનનું, લંઘન એ લક્ષ્મી કરતી;
સૂર પુરૂષને કંટક પેઠે, તજી દેતાં એ નથી ડરતી, - ૧ હાથીના ગંડસ્થલથી ઝરતો મદ. ૨ તલવારની ધાર. ૩ જગતનું સ્વરૂપ પક્ષે વિધવિધ રૂપતા. ૪ રાજાને મૂળ દંડ-વંશ૪માગત સૈન્ય, કેશ=ખજાને, કમળનાં મૂળ, દંડ, કેશ, સ્પષ્ટ છે. ૧ કાશીપુરૂવ=તથા ઝાડ શાખા. ૨-એક બીજાની પાસે જવું. સૂર્યપણે એકથી બીજી રાશિમાં એનું જવું. ૩-અંધકાર તમોગુણ. ૪-ભયંકરપરાક્રમ=ભીમસેનનું પ્રરાક્રમ. ૫ પિશાચિનીઓ ઉંચું રૂપ ધારણ કરે છે.
For Private And Personal Use Only