________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર ) દુસ્તર વ્રતાદિ ન્યાળી તેનાં, જગતપ્રભુ લાવ્યા દયા;
ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા. ૧ કુંતાજીના પાંચ તનય, વન ઘેર મધ્યે પરવર્યા,
લાક્ષાગૃહે દુર્યોધને, દારૂણ ઉપાયે આર્યા દુઃખના વટાવી હાડલા, રાજા ધિરાજા થઈ ગયા;
ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા. ૨ નૈષધપતિ નળ રાયને, દુઃખાગ્નિ કળિએ આપીયે;
આપ તણો ડુંગર અરે ? દુઃખદાઈ થઈ શિર સ્થાપિઓ; અંતે અમીના મેઉલા, ઝરમર ધમા વરસી રહ્યા
ફળ અમર પામે તેહ જેપ્રભુ પ્રેમથી ઘાયલ થયા. આગળ ત્રિયા પાછળ તનય, શિર હેરતાં કરવત વડે,
નૃપતિ મયૂર ધ્વજ સમી, ભકિત કહો કેમ આવડે; પ્રત્યક્ષ ત્યાં પ્રભુજી થયા, મનમાનતા ભાવે લા;
ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા. ઉપવાસ અડતાલીશ કર્યા, પણ અન્ન પતે ના જમ્યા;
જળ આપતાં અવશેષ, ઘટમાં ભાવ દાતાના ગમ્યા; નરદેવ રંતિદેવને પ્રભુ, દર્શના હેળા વહ્યા;
ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા. ૫ નિજ તાત કરી લાત પિતે, જાત પર પુષ્કળ ખમી;
સંકટ શિરે હેવા વિષે, તલભાર રાખી નહી કમી, પ્રહાદ કેરી દાદ સુણી, દિલઘાવ પ્રભુએ ના સહ્યા;
ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા; સાચા સહોદર ભાઈને, સંબંધ ઝટ અળગો ધર્યો,
આત્મા થકીએ રામને, ભેટે ઘણો વ્હાલ કર્યો, નિશ્ચય યશસ્વી કીર્તિ કરી, રઘુનાથને ચિત્તે રહ્યા
ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા.
For Private And Personal Use Only