________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
૨ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તજી રમા સભા વિષે, તદર્થ શીઘ્ર આવીયા; નિહાળી ભીડ ભક્તની, કદા હું તંત્ર નાથીઆ ? ૮ શ્રીરામના સ્વરૂપથી, અતિ અસુર મારીયા, વિભીષણાદિ આન્તના, વિવિધ તાપ ઠારી; અનન્ય ધન્ય ધન્ય ને, સદૈવ કાળ ભાવીયા; નિહાળી ભીડ ભક્તની, કદા હું તત્ર નાવીએ ? ૯ અતીવ ત્રાસ યાને, કલિ વિષે ગુજારીયા; શિવાજીને રૂપેથી, માન એમના ઉતારીયા; ધનાભિમાન કોઈ દિન, ના કરા જ ના કરી;
ધનાન્ય કે મદાન્યના, ઉતારૂ ભાર પાધરા. પિતાનું જે કહ્યુ કરે, સુધી તે સુપુત્ર છે;
ભર્તાની આણ પાળનારી, નારીએ પવિત્ર છે; ગુજારી તે શકે રૂડા દિના, દુ:ખી અને નહી;
અહી' સુખી રહે અને, પ્રભુ તણે ગૃહે જઈ. તમેા અમારી આણુને, કદાપિ લેાપશે નહી;
યાદિ કાઇથી પછી, સુપુત્ર ? થોભશેા નહી; પતિ સતી દ્વિજો તથા, ગૃહસ્થ વાનપ્રસ્થ કે;
સ્વમાર્ગ માં રહેલ ચા, જનાર માર્ગ પારકે; અમારૂ' વેણ પાળીને, સદૈવ સુખીઆ થજો; લીલા લહેર સ્વામિની, સહાયતા થકી હજો;
અમરજોપામે ? ( ૫૭ ) હરિગીત.
બાળકવયે નિજ માતના, કટુ શબ્દ દુઃસહુ સાંભળી; ઉત્તાનપાદ નરેશના, દીકરા ગયા વન નીકળી;
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨