________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૪). અવ્યક્ત છો અવિનાશી છે, આદિ અને અને તમે
સંકટ સદા હરનાર છે, ઘેલાં છતાં છોરૂ અમે; ગજરાજની સ્તુતિ સાંભળી, કરૂણાળુ જ્યાં મુખથી કહ્યા
ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા ૮ પ્રભુ પ્રેમથી ઘાયલ જનનાં, શીશ આકાશે ઉડે;
જઈ યુદ્ધમાં માયા તણું, સમશેર પકડીને લડે, સુત માત ભ્રાત પિતા સહિત, આ જગત તેને છે નહી;
રણધીર વીર પરાકર્મીને, હૃદય ચિંતા છે નહી. પ્રભુ પ્રેમથી ઘાયલ જનેને, અન્ય ઘાવ ગયા ટળી
પ્રભુ પ્રેમીને સુખ સંપદાનાં, વૃક્ષની વાડી ફળી; કરજેડી તેને અગ્ર ઉભી, આવીને વિજ્યા જયા;
ફળ અમર પામે તેહ જે, પ્રભુ પ્રેમથી ઘાયલ થયા. ૧૦ અવ્યક્ત થાવું હોય, અવ્યક્તનું ધર ધ્યાન તું;
જયશાળી થાવું હાયતા, જયશાળીનું કર ગાન તું, લક્ષ્મીની ઈચ્છા હોય તે, લક્ષ્મીપતિ આરાધી લે,
શ્રી દેવી જે ચિત્તે ચહે, સ્વામિ શ્રીને સાધી લે. ૧૧ પ્રભુ પ્રેમ ઘાવ સહેલ ને, આધિ અને વ્યાધિ ગઈ;
યમ યાતનાની ફેરણું, તેને કશીએ નવ રહી; એ ઘાવ કેરા લાવના ઉમરાવ, સાચા ભાગીયા;
એ ઘાવથી નિદ્રા તજી, જગ વિરલ પુરૂષે જાગીંઆ. ૧૨
ડુંગારંશું? (૫)
હરિગીત. હું શ્યામ દેશ થકી ગુરૂજી’ શબલ લેકે જાઉં છું;
હું શબલ દેશ થકી ગુરૂજી? શ્યામ લેકે જાઉં છું;
For Private And Personal Use Only