________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૦ )
ભર્યા ખેતીકારે, સલિલ સહુ વાવેતર વિષે; અત: તેની શૈાભા, જળમય તરૂ સદૃશ દિસે; નીચે તે છાયાઓ, ઇતર જગ જેવી લટી રહી;
છતાં મેલાં પાણી, વચ સુભગ ભાસા દીપી રહી. રસાણે જઇ બેઠાં, તરૂથી ઉતરી વાંદર પથુ;
કુદે અચ્ચાં કેઇ, નિજ જનની પાસે હરખશુ, મને હેડે થાતુ, પુનરિષ કદા બાળક થશું;
જગત્ ચિંતા ટાળી, પરમ જનની ક્યાં નિરખશુ ?૧૩ ઘણું હું ઉંધ્યેા છું, હૃદય ગમ્યું છે જાગ્રત થવું; પિતાની સેવામાં, શયન તજીને પ્રેમથી જવું; નિરાગી નેત્રથી, જગત સહુ જોવુ અવનવુ.
જગત્ ભેદો ભેદી, પ્રિયતમ પ્રભુ મધ્ય ભળવું. હવે બન્યું ? આવા, અનુપમ પ્રભાતે વિચરિએ;
મહાત્માને એધે, શિવ પદ જવા કાંઇ કરીએ ગમ્યું એવું વ્હાણુ, જગત તણું વ્હાણું દરસતાં; ફ્રી રાત્રી ના, અમર પદ બેસી હુલસતાં:
આજાશવાણી. ( ૧૬ )
છંદનારાય.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ! | अभ्युत्थानमधर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् . યદા યદા અધર્મની, પ્રવૃત્તિ ખાસ થાય છે; પવિત્ર સત્ય ધર્મની, વિનાશતા જણાય છે; તદા હું ધર્મ સ્થાપવા, વિધને વિદ્યારવા યુગે યુગે તનુ ધરૂ છુ, શાસ્રને પ્રચારવા.
For Private And Personal Use Only
૧૨
૧૪
૧૫