________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(કર ) યથા શ્રી વિષ્ણુના, હૃદય પર કસ્તુભ ઝળકે
તથા પ્રાચી મધે, સુરજ પ્રભુનું બિંબ લળકે વળી આત્મ જ્ઞાને, હનપણું કદાપિ નવ રહે;
તથા પૃથ્વી કેરૂં, વિરૂપ પણ કાંઈ નવ લહે; મીઠાં મીઠાં ન્યાળી, ફળરસ ચૂમે પંખી ઉડીને;
અહ? જાણે વૃક્ષો, મધુર ફળ દે સામું તમને, ઘટે ભક્તિ ઊચ્ચે, જીવસ્વરૂપની પારખ પડે; - તથા ભાનું ઉગે, પથિક જનની ઓળખ પડે, કૃષિકારે ક્ષેત્રે, કુપ પર કરે યત્ન ખટકે,
બલીવદ ખેંચે, મગજ નમવી પાણી લટકે. રૂડા રાજા જ્યારે, તખત પર બેસે જગતમાં
ધરે પેટે પીડા, કપટ કુટિલે તે વખતમાં; બિરાજ્યા પૂર્વે આ, કમળ સુખદાતા જગપતિ;
થઈ તદ્દત ચિંતા, ઘુવડ દ્વિજ કેરા દિલ અતિ. સુધાના બિન્દુએ, અવનિ સઘળી આદ્ધ કરી છે
અમીની વર્ષાથી, તરૂવર લીલા હેમ ભરી છે, લીલાં પત્રો જાણે, જળ કણ રૂપી મૈતિક ધરે,
જતા પંથી કેરાં, પ્રભુની રચનાઓ મન હરે. રવિ હંસા કેરાં, કિરણ સ્વરૂપી વાહન કરી,
દિશાઓ ચારેના, કલરવ રૂપી વેદ ઉચરી; ઉઘેલી સૃષ્ટિમાં, પુનરપિ સુચેતન્ય ભરવા
પિતા પ્રાતબ્રહ્મા, પુનિત પદ ઉત્પન્નજ હવા. ૧૦ પ્રભુની ભક્તિથી, યમ ભય હઠે માનવ તણે,
ગુરૂના સાધે, ભવ ભ્રમ હઠે કટિક ઘણે; તથા તારાઓની, ચકચકિતતા બંધ થઈ છે:
જગત સ્વામીશ્રીની, શુભ વિમળતા છાઈ રહી છે. ૧૧
For Private And Personal Use Only