________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૮) મહારાણીશ્રી એ ચન્દાને, વેલ્લી મંજરી નમી રહી, સૌમ્ય પાત્રમાં સુધા રેડતી, દિવ્ય હિંચડે ઝૂલી રહી ઘાયેલ ગણી કરી દદીને, અભિનવ દિલડે અશ્રુ દઈ ઘૂમે અનેરી ગૂઢ ભૂમિપર, યવન ભર ગુસ્તાન થઈ.
૧
મા આપશો. (૪)
શાર્દૂલવિક્રીડિતમ. હારા સ્વાર્થ વડે કઠીન વચને, જીહા વદેલી હશે ? હારા સ્વાર્થ વડે અહિત વચન, હસ્તે લખાયાં હશે મહારા સ્વાર્થ વડે અસત્ય વચને –થી કે દુભાયા હશે ? તે સર્વે કરૂણાળુ આજ થઈને, માફી મ્હને આપશે. આડી દષ્ટિ કરી પથે વિચરતાં, જી હણાયા હશે? પાણી વસ્ત્રવડે ગળ્યા વગરનું, કામે લીધેલું હશે ? હસ્તે વ્યર્થ કિયાવડે જીવડલાં, જે જે ઉડાવ્યાં હશે? તે સર્વે કરૂણાળુ આજ થઈને, માફી મહને આપશો. શ્રદ્ધાહીન થઈ જગત્પતિ તણી, પૂજા પુરી ના થઈ, કૃત્યે જે કરવા કહ્યા વિધિવડે, તો એ બન્યાં તે નહિ; જેકે સંપ્રતિ એગ્ય કાળ સઘળું, પાપે પથે ના ધ; એ માટે કરૂણાળુ આજ થઈને, માફી મેહને આપશે. પ્રાણાયામ શરીર સ્વચ્છ કરવા, યા દેવ સંતેષવા; સારી રીત થયા નહિં અગર કે, સ્વપ્રાણુને શોધવા; આલસ્યારિ મહાન આવી હૃદયે, વાસે પુરીને વસ્ય; એ માટે કરૂણાળુ દેવ થઈને, માફી મહેને આપશે. એ આત્મા? તુજને દુઃખે ભમવવા, કાર્યો કદી જે કર્યા, ત્યારે અર્થ દયા ક્ષમા પર હિતે, ઈત્યાદિ ના સંગ્રહ્યા
૨
૩
૪
For Private And Personal Use Only