________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૯) એવી ના કરી પ્રાર્થના પ્રભુ? તમે, સંસારથી તારશે એ માટે કરૂણાળુ આત્મ થઈને, માફી મહને આપશે. પ ઘેરે સ્વાગત પંથિને જળ કદિ, જલ્દી અરે? ના ઢધું; પીડા જોઈ છતાં ભુખ્યા જન તણું, અન્નાદિએ ના દધું; ધંધામાં થઈ અંધ બંધ મચવ્યા, આવે ગયે પારશે? માટે એ અતિથિ જને? મુજ પ્રતિ, માફી સદા આપશે. ૬ જેઓએ દઈ જન્મ લાલન કર્યું, વિદ્યા ભણાવી તથા દીધું જ્ઞાન વિવેક ભક્તિ રસને, પાઈ કવિતા કથા તેવાં માતપિતા તણી બન નહિં, સેવા અને હું હસ્યા, એ માટે જનની પિતા મુજ પ્રતિ, માફી સદા આપશે. ૭
અય-યાત્રા. (૫૦ )
શિખરિણી. ઘણું ઊંચાં ઇંગે, ગિરિવરતણું આભ અડીયા,
વળી વચ્ચે વૃક્ષ, પવન ઝપટે ભૂમિ પડી લતાઓ વીંટાઈ, કુસુમ ભરી આખા વિપિનમાં,
ફરે છે સ્વચ્છજો, વન હરણ વૃન્દા મગનમાં. શિલાની છાટેથી, જળ ઝરણ વેગે વહી જતાં;
રવિ બિંબ કેરાં, મનહરણ ત્યાં દર્શન થતાં; મધુરાં પંખિડાં, નમી નમી મેઠી ચંચુ ભરતાં;
તથા વૃક્ષે બેસી, વિવિધ રીત કલ્લોલ કરતાં. વિધિની લીલા ત્યાં, અનુપમ તે દશી રહીં છે,
સુગંધી પુષ્પથી, પરમ પ્રિયતા ઘેરી રહી છે કવચિત્ વૃક્ષાભાવે, રવિ કિરણ ભૂમિ તપવતાં; કવચિત્ વૃક્ષ નીચે, ર્શીતલ શુભ છાયા દીપાવતાં.
For Private And Personal Use Only