________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૮) આકાશ રક્ત પિળા તથા, આ શ્યામ રંગ વડે ભર્યું,
ને એકગમ વિભુ ઈન્દ્રનું, ધનુવિવિધ રંગે વિસ્તર્યું; એવા વિષે વળી અન્ય ફેરા, મેઘરાજા ગડગડ્યો;
ને વૃષ્ટિને ડુંગર નમી, વૃક્ષની ટોચ ઉપર અ. 9 ડાળી નમી વેલ્લી નમી, કપડાં ભિજાવ્યાં અંગનાં
ધાન્ય વનસ્પતિ ક્ષેત્ર સહુ, કીધાં સહજ જળ રંગનાં વધુ વૃષ્ટિથી ચમકયા અમો, તરૂરાજ તળ ઉભા રહ્યા,
ઘડીવારમાં અવનવું કરી, પ્રિય મેઘરાજ બીજે ગયા. ૮
સંપિત્તાયુવાવસ્થા. (૪૦)
સવૈયા. યુવા અવસ્થા અતીવ દારૂણ, કદિ ન કઈ વિશ્વાસ કરો, ' વિષય પંક ભર્યો વસુધામાં, જોઈ જોઈને પાય ભરે; યુવા અવસ્થાનિજ ઘર ધારી, કામપિશાચ નિવાસ કરે;
એ અર્થે જન થઈ દીવાના, આ જગમાં ફરતા જ ફરે; ૧ જેમ ધનવંતા જનને દેખી, નિર્ધનિયા આશ્રય લે છે;
એમ યુવાવસ્થાને દેખી, સર્વ દોષ આવી રહે છે; મદ્ય ઉપરથી સુખકર ભાસે, પાન અતીવ દુ:ખ દાયક છે;
યુવા એમ સુંદર પણ દુઃખદા, વિમળ પુરૂષનાં વાયક છે. ૨ યુવા રાત્રિ અવલોકી સહજે, કામ કોઈ તસ્કર લૂટે;
આત્મ જ્ઞાન ધન હેરી જઈને, ભર બજાર મધ્યે રૂઠે; આત્મ અનુભવ સુખ જાવાથી, પુરૂષ દીનતા પામે છે;
શાંતિ માંહિથી મન ઉથલી જઈ, અશાંતિ મધ્યવિરામે છે. ૩ જેમ નભસ્થા વિજલી અવની,–ઉપર આવીને નથી કરતી,
સહજ ઉદ્દભવી લહરી વિરમે; નિરખો સિધુ તણી ભરતી:
For Private And Personal Use Only