________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૬) છે બન્ને તટ આશ્રમે ઋષિ અને, સિદ્ધ મુનિ રાયના
વારંવાર ટે ગુણો ગુણ ભર્યા, નિત્ય જગત્ રાયના વિપ્રોના ઉચરાય ઘાટ ઉપરે, બ્રહ્માત્મ ઉચ્ચાર છે;
દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. એનું પાન કરી અમે પ્રતિ દિને, પ્રેમે જ્યા શ્રીપતિ,
એમાં સ્નાન કરી અમે દિલ થકી, કાઢી શક્યા દુમતિ. એનાં સપરમાણુથી અમ તનુ, અદ્યાપિ ચિક્કાર છે;
દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. ૪ સારા ભક્ત કવીશ્વરની સુખદા, માતા મહા આ નદી,
સારા દાન જનની છેજ દુઃખ હા, માતા તથા આ નદી, વ્યાપારીજન શ્રેષ્ઠ સાહસ ભર્યા, સેવે સુવ્યાપાર છે;
દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. શ્રી કટાર્ક પ્રભુ તણી સ્થિતિ સદા, જૂની ઘણી યત્ર છે;
શ્રીશંગમુનિ સદ્ગુરૂ જગતણું, તેયે વસે અત્ર છે; દાનીના અધિદેવ દેવ દધિચી, દે યત્ર દેદાર છે;
એવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. ૬ સપ્તર્ષિ તણું શુદ્ધ દર્શન થતાં, નાસે ભયે પાપ સિં
ભકત્યા સ્નાન થતાં સવાર સમયે, ત્રાસે ભયે તાપ સ. વૃક્ષની શુભ શ્રેણિયે કુસુમન અર્પે રૂડા હાર છે;
દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે. છ હે દેવિ ?
આ સંસાર સુખે બધાં ક્ષણ સમાં, સજ્ઞાનથી ભાસશે; હારા તીર નિમગ્ન બ્રહ્મ સુખમાં, કયારે સુવાસ થશે? પ્યારી છે તુજ પુત્રતા પ્રિય થયો, વૈરાગ્યમાં સાર છે. દેવી સાભ્રમતી સુમાતુ ચરણે, સ્નેહે નમસ્કાર છે.
For Private And Personal Use Only