________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૪ )
ત્રીશ અગર કે વીશના, આવરદા અકાય; માનવ થાશે ઢીંગણાં, શાસ્ત્ર ધર્મ વિરમાય; શાસ્ત્ર ધર્મ વિરમાય, પૂર્ણ પાખંડ જણાશે;
કાણ સૂણે ફરિયાદ, ચાર જન રાજા થાશે; મિથ્યા ભાષણ ચારીક તજશે જગદીશની;
આવરદા અંકાય, ત્રીશ વરસ કે વીશની. હિંસામય લેાકેા થશે, દયા નહિ તલભાર;
ગાચા બકરી જેવડી, આશ્રમમાં ઘરખાર; આશ્રમમાં ઘરબાર, સત્ય સગા વ્હેવાઇ;
ઓષધી સર્વે સૂક્ષ્મ, વૃક્ષ ખીજડીનાં ભાઇ ? વિજલી સમ વરસાદ, ધર્મ વૃત્તિએ વિરમળે; દયા નહી તલભાર, હિંસામય લાકે થશે. દુહા—દીન દયાળુ દેવ એ, સમય કરે કાય; તેને સુખ રહેશે કઇ, એ કળિના મહિમાય,
શ્રીગોવાવરીાંઠે તેમન્તૠતુવાન. ( ૩૨ ) વાકર્મીકીય રામાયણમાંથી. કુંડલીયા.
સુખકારક પાવન સદા શ્રી ગેાદાવરી તીર; પંચવટીનું સ્થાન ત્યાં વાસ કરે રઘુવીર; વાસ કરે રઘુવીર સાથ છે લક્ષ્મણ ભાઈ; શરદ્ રૂતુ ગઇ ચાલી શ્રી હેમન્ત જણાઈ; નદી સ્નાનાર્થે જાય ઉભય ભાઇ સ્નેહે તદા;
શ્રી ગેાદાવરીતીર સુખકારક પાવન સદા. માર્ગ જતાં ઠંડા ઘણા પુષ્કળ વાયુ વાયે; તેમજ ટાઢ વડે તિહાં ચરચર તન પર થાય;
For Private And Personal Use Only
૧૦