________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) સ્નાન એજ શણગાર, એવું જન મનમાં ધરશે,
તે કહેવાશે સાધુ, ઢાંગ જે ઝાઝા કરશે. સમીપ જલાશય ગ્રામનું, તીર્થ ગણાશે તેજ;
માતા પિતા પ્રતિ તીર્થની, સદ્ બુદ્ધિ જાશેજી; તીર્થ બુદ્ધિ જાશેજ, કેશ એ શભા થાશે;
ભરવું જ્યાં ત્યાં પેટ, એજ પુરૂષાર્થ ગણાશે; જેમાં બહુ લુચ્ચાઈ એ, થાશે સત્કામનું;
તીર્થ ગણશે તેજ, સમીપ જલાશય ગામનું. પિોષણ પુત્રી પુત્રનું, એજ ખરી ચતુરાઈ;
કરશે યશને કાજ, જન ધર્મ બાઈ ને ભાઈ, ધર્મ બાઈ ને ભાઈ, કીર્તિ ખાતર આદરશે;
દે ધમીને ધાડ, એજ નરપતિ થઈને ઠરશે; લેથી લુચ્ચા પાપી, પાપનું કરશે ભેજન;
એજ ખરી ચતુરાઈ, પુત્ર પુત્રીનું પોષણ, જોર જુલમ કરશે ઘણું, દે રેયતને કષ્ટ,
રૈયત જાશે પર્વતે, સુખથી થઈને ભ્રષ્ટ; સુખથી થઈને ભ્રષ્ટ, કન્દફળ કુલ મૂળ ખાશે;
એથી હા હા કાર, વિશ્વ વિષે વર્તાશે; એવાં નરપતિ નેણ, રૂધિર પશે રૈયત તણાં
દેશે દુઃખડાં સ્પષ્ટ, જેર જુલમ કરશે ઘણું. કાળીયા રાજા થતાં, દેશે દેવ દુકાળ;
દુષ્ટ રાયના દંડથી, દુ:ખિયાં બુઠ્ઠાં બાળ; દુઃખિયાં બુદ્ધાં બાળ, તીવ્ર અતિ વાયુ વાશે
વરસે નહિ વરસાદ, ટાઢ તડકા બહુ થાશે, કજીઆને કંકાસ, એ સઘળાં થાશે છતાં,
દેરો દેવ દુકાળ, દુકાળિઆ રાજા થતાં.
For Private And Personal Use Only