________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૯ર)
વહિવામાન્ય. (૨૪) શ્રીમદ્ ભાગવતદ્વાદશ સ્કન્ધ.
કુંડલીયા. જેની પાસે ધન હશે, એજ પુરૂષ કુળવાન;
એ કલિયુગ આવશે, કાળ મહા બળવાન, કાળ મહા બળવાન, ધર્મ સહ સત્યજ જાશે;
ક્ષમા દયા આયુષ્ય, બળ સમરણ વણસાશે, તેજ ધમીને ન્યાર્થી, જે અંગે બળિયે થશે,
એજ પુરૂષ કુળવાન , જેની પાસે ધન હશે. કુળ ત્રાદિક નહિ ચહે, કે પુરૂષ કે નાર,
રૂપ કાતિમાં મેહજે, એજ લગ્નને સાર; એજ લગ્નને સાર, ૫ટ લેવા દેવામાં
વ્યભિચાર કહેવાય, અતિશય ઉત્તમતામાં; નહિ આચાર વિચાર, ઉત્તમતાનું મૂળ રહે?
કેણુ પુરૂષને નાર, કુળ શેત્રાદિક નહિ ચહે: બ્રહ્મચારી સંન્યાસી, જન નહિ ગુણથી પરખાય;
હરણ ચર્મને દંડ એ, આશ્રમ ચિન્હ ગણાય; આશ્રમ ચિન્હ ગણાય, ઉપરિ જન લાંચ લેશે;
બેલે ઝાઝા બેલ, પ્રજ્ઞ જન તેને કહેશે, અસાધુ એ જ કથાય, જેહ જન રહેશે નિર્ધન;
નહિ ગુણથી પરખાય, બ્રહ્મચારી સંન્યાસી જન. કરશે ઝાઝા હેંગ જે, એ ઉચરાશે સાધુ
શાસ્ત્ર કિયા લગ્ન નહી, વિષય તણે અતિ સ્વાદુ; વિષય તો અતિ સ્વાદુ, લગ્ન ગણશે સ્વીકારે,
સ્નાને પાવનતાઈ, નહિ દેખાશે ત્યારે
For Private And Personal Use Only