________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૭) એ બધુઓને ભાઈ તું, સેવકપણું દૃઢ આપણું,
શ્રી આર્ય માતા બાળનું, એવું ઝુલાવે પારણું. સુરભિ તણું સેવા બદલ, તન હાડ હાર આપજે;
ભૂલાં અપંગ અનાથને, જળ અન્ન હાશ આપજે; ને સત્ય નેકી સત્ય ટેકી, મેક્ષનું છે બારણું
શ્રી આર્ય માતા બાળનું, એવું ઝુલાવે પારણું. સાચા સનાતન ધર્મને, સેવક સદા માટે જે
વર્ણશ્રમના ધર્મને, પરિપૂર્ણ રીત્યા પાળજે; બહાલી જનેતા ભૂમિનું, લેજે સુખાવહ બારણું;
શ્રી આર્ય માતા પુત્રનું, એવું ઝુલાવે પારણું. શ્રી જનેતા હોય તેના પુત્ર પણ શૂરા બને;
વહાલી જનેતા હોય તેના પુત્ર પણ વ્હાલા બને; વહાલપ અને શરપ ઉભય, સાધન સુખદ જીવન તણું;
શ્રી આર્ય માતા પુત્રનું, એવું ઝુલાવે પારણું. સંસ્કાર એવા હાલરાના, પુત્ર મધ્યે આવતા;
તે હિન્દ કેરી કૂખનાં, યશ કીર્તિને શોભાવતા; એ માને છે ધન્ય કે જે, જ્ઞાન દે સુખમય ઘણું;
એ આયે માતા? પુત્રનું, એવું હુલાવે પારણું.
૮
મલનસારહું. (૨)
હરિગીત-ઇન્દ. તું શુદ્ધ છે સચ્ચિદ્ સદા, અશુદ્ધતા તુજમાં નથી, - તું બુદ્ધ છે તેમજ સદા, અબુદ્ધતા તુજમાં નથી; અજ્ઞાનના અંધસ વડે, છુપું સુખદ તેજસ્પણું; માતા ગુણજ્ઞ મદાલસા, સુતનું ઝુલાવે પારણું.
૧
For Private And Personal Use Only