________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૮ )
અજન વગરના છે અત:, સતા નિર ંજન એટલતા, નિલે પતાવાળા મહદ્, માંથી મધુરી છે મતા; છે. રવિ ચન્દ્ર દૂર આકાશથી, પાસેથી પણ પાસે ઘણું; માતા મનેાજ્ઞ મદાલસા, સુતનુ ઝુલાવે પારણુ ડરવું કશુ' જ્યાં છે નહિ, નથી અન્યનેય ડરાવવું;
હરવાપણું' જ્યાં છે નહિ, નથી અન્યનેય હરાવવુ, સત્તા અચળ તુજ રૂપમાં, નથી માપ કદિયે તે તણુ; માતા સુજાણ મદાલસા, સુતનું ઝુલાવે પારણું જેમાં પિપાસા ને સુધાના, આધિ યા વ્યાધિ નથી;
અપક્ષીયતે અપવ તે, એ ષટ્ વિકાર તથા નથી; વળી અસ્તિ ભાતિ પ્રિય વગરનું, રૂપ છે રળિઆમણું, માતા મનેાણ મદાલસા, સુતનુ ઝુલાવે પારણું. યમલાક સત્તા જે ઉપર, ચલવી કદી શકતા નથી; પવના ખડા બળવાન પણ, હલવી કદી શકતા નથી; કુતિ બને છે જ્યાં જઈને, અગ્નિનું અગ્નિપણુ; માતા મનેાજ્ઞ મદાલસા, સુતનું ઝુલાવે પારણ. વિરહે ભરેલી આંખડીથી, જ્યાં કશું રડવુ નથી; ક્રોધે ભરેલી છાતડીથી, જ્યાં કશું લઢવું નથી; હિંય પાત્રાવડે, જે તત્ત્વપર છે ઢાંકણું;
એ રૂપ છે ત્હારૂં કહી, માતા ઝુલાવે પારણું, વૈરી તણું બળ નવ ગણીશ, તુજ વૈરી તુજથી ક્ષુલ છે;
કમળા અને સુગુલામનાં, કુસુમા થકી ઉત્કૃલ્લ છે; સત્ક્રાંતિના સાગર વડા, નિર્ભીય પણાનું ઘર ઘણું;
એવા તનયને આધ દઇ, માતા ઝુલાવે પારણુ. એવા અલૈકિ એધથી, સપુત્ર વૈરાગી થયા; એવા અલોકિક એધથી, સત્પુત્ર જન ત્યાગી થયા;
For Private And Personal Use Only
૩