________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૬) હિ પ્રભુ ! તવ ચરણામૃત પીતાં, વિષય ભાવ કયારે જાશે ?
અજર! અમર!અખિલાધિપ! લ્હારાં, શુભદર્શન ક્યારે થાશે? આત્મ વેલ્લી અમ આપ ચરણ તરૂ, સાથે કયારે જોડાશે ? આત્મજ્ઞાનમયનિર્મળ જળમાં, તપ્ત આત્મા કયારે ન્હાશે?૭ પરોપકારની સુન્દર વેણું, જગ વનમાં ક્યારે હાશું?
દેવ અસુરના ભર સંગ્રામે, લડવા કે વારે જાશું? સાધુ સંતના પરમ પ્રેમમય, અનુગામી ક્યારે થાશું ?
બાહ્ય શરદુ સમ અંતર શરદે, ક્યારે થાશું વિશ્વાસુ? ૮
જામાતાનાંdલા. (૨૭)
હરિગીત-છન્દ. જન્મે તનય? જે હિન્દમાં, તે હીન્દને પૂજક થશે?
ને હિન્દ કેરે કારણે, ધનમાલ હાર અર્પજે? ગરવ સદૈવ વધારજે, મ્હારા પુનિત પૂર્વજ તણું;
સુતને શિખામણ આપતી, માતા ઝુલાવે પારણું. ભેજન કરીશ જે દેશનાં, તરૂવર તણાં મધુફળ તણું
અત્તર ધરિશ તું અંગપર, જે દેશનાં પુષ્પ તણું; એ દેશનાં તલ્લીને, નમજે ધરી પ્રેમી પણું;
શ્રી આર્ય માતા પુત્રનું, એવું ઝુલાવે પારણું. સરિતા સલિલના પાનથી, પિષાય લ્હારૂં અંગ જ્યાં;
મીઠી નજરના સંતના, થાશે રૂડા સત્સંગ જ્યાં એવા અલૌકિક દેશના, તુજ અંગમાં મળશે અણુ
શ્રી આર્ય માતા પુત્રનું, એવું ઝુલાવે પારણું. જે ભૂમિના વ્હાલા તનય, પૃથીરાજ જેવા રાજવી તેમજ શિવાજી ભૂપ સમની, જે વિષે સુસ્થિતિ હતી;
For Private And Personal Use Only