________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૫ )
શરદ્-ૠતુ. ( ૨૬ ) સવૈયા.
શરદ્ પૂર્ણિ માસીની રાત્રિ, વર્ષ રૂતુ ચાલી ગઈ છે; ઘન ઘમંડ આદિક વર્ષોની, સર્વ પ્રભા ખાલી થઇ છે; ગગન મટના મધ્ય ભાગમાં, ચન્દ્ર કાન્તિ પ્રસરી રહી છે; મેઘ પંક્તિની વ્હાલી મયૂરી, મધુર ટહૂક વિસરી ગઇ છે. ૧ જેમ ચાગિજન ચેગ અળેથી, મનના મળ ત્યાગી દે છે;
એમ પૃથ્વી આ શરદ્ જોઇને, પક બધા ખાળી દે છે; હવે કૃપાધન ! અમ પાપીનાં, પાપ તાપ સૈા માફ કરા;
હૃદયાકાશ વિષે ભ્રમ વાદળ, છાઇ રહ્યાં તે સાફ કરો. મૃદુકર ઉદ્દભવ થાતા શશી આ, અંધકારને નાશ કરે;
નીતમ કિરણ પ્રસારી ભુપર, શીતલ શાન્ત પ્રકાશ કરે; હે વ્હાલમ વર ? અમ આત્મા પર, અંધકાર પ્રસરાયા છે; જ્ઞાન ચન્દ્ર પ્રગટાવા દિલમાં, ભવદાશ્રય વિસરાયેા છે. સ્વાત્મ મલિનતા ત્યાગ કરીને, સાગર પ્રતિ સરિતા જાતી;
૩
નામ રૂપ અટવાળી નિજનાં, પતિ રૂપમાં તન્મય થાતી; કામાદિક અને કલુષિત મળને, દૂર કરેા હૈ વિશ્વપતિ ?
૨
આપ તણાં મનહર દ નથી, દિલ અય દ્યો ભાવ અતિ. ૪ આ લીલા ાણુગાર ધરેલી, વનરાજી શે।ભી રહી છે;
તે જોવાને જાણે નભની, ચન્દ્ર સખી ચેાલી રહી છે; ઘમઘમાટ સહુ કર્ણ વિભેદક, વર્ષાતુના નાશ થયા,
એમજ વારવાર જણાતા, તત્િ પ્રપાત વિનાશ થયા. ચતુર ચકારી ચન્દ્ર રાયને, નયન મિલાવી નિરખી રહે;
અભિનવ રસ દિલડામાં રેડી, સ્નેહ સહિતે હી રહે; એ રીતે જગવલ્લભ જોવા, અમને અતિ આતુરતા છે; એજ અમારા પાલક પ્રિયતમ, આતપત્ર સદ્ભુત છે.
For Private And Personal Use Only