________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૮ )
મની નહી. (૨૦)
હરિગીત.
જ્યારે જગતના સખ્યમાં, જીવ રંગભર માહ્યો હતા; માયા તણા માહન બની, નિજ ભાનને ભૂલ્યા હતા; ત્યારે પ્રિયાને પુરૂષ જગમાં, ના હતું ——ના હતું; બસ એક રસખસ રેલડી, વિષ્ણુ ના હતુ કંઇ ના હતું . ૧ ત્યારે નયનના નિર્મળા, દેખાવ નયને ના હતા,
ત્યારે શ્રૃતિના નિર્મળા, મૃદુ શબ્દ શ્રુતિએ ના હતા; સંકલ્પ મનના ના હતા ને, ભાન મનને ના હતું; અસ એક રસખસ રેલડી, વિષ્ણુ ના હતુ કંઇ ના હતું; ર સમન્ત્રી જનના વિરહના, દારૂણ ઘા ત્યાં ના હતા, આધિ તથા વ્યાધિ તણાં, દુ:ખદાઇ ભાવા ના હતા; મુજ શત્રુઓના સ્મરણથી, દીલડુ દુ:ખાવહુ ના હતું;
અસ એક રસબસ રેલડી, વિષ્ણુ ના હતુ કંઇ ના હતુ, ત્યાં ત્યાગ નહી કે રાગ નહી, વૈરાગ નહી કે શેક નહી.
ત્યાં સ્વર્ગ મૃત્યુ લેાકના, ભાગી જનાના ભાગ નહી; અદ્વૈતતાનુ ઝરણુ અમૃત; સમ રૂડુ અરતુ હતું;
અસ એક રસખસ રેલડી, વિષ્ણુ ના હતું કંઇ ના હતું. ૪ એવા પ્રભુના સંગમાં છુ, એકતાન બની રહ્યું; ત્યારે જગતના રંગનું, અભિમાન દીલમાં ના ધરૂ અદ્વૈત રસની રેલડી, શશિશ સૂર્યની છાયા નહી; અસ એક રસની રેલ ત્યાં, કાયા નહી માયા નહી. યથા પ્રિયયાવરિષ્નો થી શોાન્તરમ્ સુધી, મૃહુ॰ અ-૪-શ્રા-૩-મ’–૨૧
For Private And Personal Use Only