SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૭ ) बन्नेकीनारानोमच्छ. ( १९ ) હરિગીત. આવા બીરાદર ? દેખીએ, આ શી મઝા સરિતા વિષે ? નિર્મળ નદી વહી જાય છે, કલોલને કરતી હશે; આનદથી ઉછળે અને, શશિ સૂર્યને લે ગાદમાં; જળ હોય એછું કે વધુ, પણ નિત્ય રહે છે મેદમાં, અન્દર નિહાળા મચ્છ આ, ઘડી એક આ કાંઠે રહે; ન આનન્દ શૂ ક્રીડા કરી, સ્વચ્છ ંદ રીત્યા સ ંચરે; વળી જાય છે ઇચ્છા મુજબ, સામા કીનારે પ્રેમથી; અને ન જોઇએ નાવ કે, સાધન ઈતર લેતા નથી. આવે ઘડીમાં જાય છે, આનન્દથી મકલાય છે; પણ કાઈ કાંઠે યાં કદી, લેપાયમાન જણાય છે ? એવી રીતે આ આત્મ તુજ, મુજ સ્વપ્ન પ્રત્યે જાય છે; એ સર્વ ખ્યાલ વિલેાકીને, જાગ્રત કીનારે આવતા. નથી નિત્ય વાસા એ તણેા, સરિતા તણા એ કાંઠડે; નથી નિત્ય વાસા એ તણે, સરિતા તણા આ કાંઠડે; એથીજ એ નિલે પ છે, લેપાય નહી સ્વપ્ના વિષે; સંપૂર્ણ એ નિલે પ છે, લેપાય નહી જાગ્રત વિષે. જેવા મજાના મચ્છ એ, નિર્મળ અને નિલે પ છે; કાયા તણા આ કાંઠડે, આત્મા તથા નિલે પ છે; નિર્માળ નિરજન દેવના, આ ખ્યાલ બાંધવ ? જોઇ લ્યેા; ને સર્વ રસના સિન્ધુમાં, સપ્રેમ મનડુ પ્રોઇ છે. For Private And Personal Use Only ૩
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy