________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૬)
રસતા (૨૪)
સવૈયા. સર્વ નદીને એકજ સુખકર, પરમાશ્રય રૂપ સાગર છે;
મૃદુ કઠિનાદિક સર્વ સ્પર્શને, ત્વચા એક સુખસાગર છે; સર્વ રસની મધુરી છહ્યા, અનુભવ પૂર્ણ સાગર છે;
સર્વ ગન્ધની મેહક મલ્હારી, સુખદ નાસિકા સાગર છે. ૧ વીણું વાદ્યના મનહર શબ્દો, કરી નાખે રંજન દીલને,
મધુર મિત્રનાં મેહક વા, કરી નાખે રંજન દીલને; પણ એ સઘળા શબ્દ માત્રને, શ્રેત્રેન્દ્રિય સુખસાગર છે;
શ્રોત્ર આદિ મનના સહ વિષયે, મન સંકલ્પ વિરમે છે. ૨. સહુ સંકલ્પ સમાય આવીને, નિર્મળ અમ દિલ સાગરમાં;
હૃદય અમારૂં ઠર્યું ફરીને, એકજ ચિત્-ઘન-સાગરમાં; કમ માત્રની નદીઓ વહીને, વિરમે જે હસ્તાશયમાં;
મૃદુ આનન્દ તણી લહરીઓ, વિરમે જે રસ સાગરમાં. ૩. ત્યાગ માત્રનું મત્સર્ગ છે, સ્થાન કહ્યું ઉપનિષદોમાં
ગતિ સામાન્ય હિ જે એકજ, નિજ રહેઠાણ રૂપી પદમાં, કર્મેન્દ્રિયના સહુ સામાન્ય, જે વિરમે છે પ્રાણ વિષે;
પ્રાણ તણું પરમાશ્રય નિર્ભય, એકજ આત્મ સદા દરસે. ૪ અમને હાલ સુખને સાગર, એકજ દેવ જણાઈ રહ્યો;
તેજ દેવમાં નિર્મળ થઈને, અમ આત્મા વિલ્સાઈ રહ્યો, લવણ પૂતળી લવણ સમુદ્ર, જેને ફરી આવીજ નહી, તેમજ આ અનુભવ સાગરની, વદતાં વાત વદાઈ નહી. ૫
-અ-૧-બ્રા-હ-મંત્ર-૧૧-૧૨. યથાવા થી વાયાજ્ઞવયઃ સૂધી.
For Private And Personal Use Only