________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૬૯) માયિક વિષયને દેખિ જેમ, માયિક જનો કલરવ કરે; વાયુ તણા સ્પર્શ કરી, તરૂપત્ર એવાં ફરફરે; આ વિશ્વના લોકે બધા, નિશ્ચિત થઈ ઉંઘી ગયા? સંસારના સંબંધના ભાવે, બધા લય થઈ ગયા. ધ્યાની જનો જ્ઞાની જને, ભજતા હશે પ્રભુને ભલા; લાખ કરોડે વર્ષના, તુજતા હશે મન આંબળા; સમરૂં સદા પ્રભુ ! આપને, ને આપનું મુખ નામ છે; તમ કાજ મહે વહવ્યા પ્રભે! કઈ વાર આઠે જામ છે. ૪ બલિરાયને આ દિવસમાં, વામન થઈ યા હો; મુજને ન દર્શન કેમ ઘે? છે ભક્ત પાલક આપતે? દર્શન દઈ નિજ દાસને, સંસાર સંકટ કાપી ; નિર્વાસના પૂર્વક પ્રત્યે ! નિજરૂપ ઝાંખી આપી ઘો! ૫
મુનાથનીપૂર્વથા. (૨૨)
હરિગીત. શબ્દો હજારે સાંભળે, એ શ્રોત્રમાં વાસ કરી; ગૃહધારીવત્ નિવસી રહ્યા, સઘળી વિદારી શર્વરી, એ શત્રને જાણે છતાં, નહિ શ્રોત્ર એને જાણતા; સખિ! શું કહું મુજ નાથની, અદ્ભુત મનહર છે કથા : દેખાવ લાખ દેખતા, નયને વિશે પણ તે વ; નયને તણા સે ઘાટ, જ્ઞાતા થઈને તે હસ્યો. નયને છતાં જાણે નહી, નથી નયન ગોચર આવતા સખિ ! શું કહું મુજ નાથની, અદ્ભુત મનહર છે કથા. ૨ ઉમદા અગર ઉમદા નહીં, એવી કિયા હસ્તે કરે, એ હસ્તની અંદર અને, બાહિર રહી હસતો ફરે,
For Private And Personal Use Only