________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૮ )
અન્ય પ્રાણીની કરવા ઘાત, કરે પ્રરાક્રમ ભારે ડાઠ; કરવા નહી પરને ઉપકાર, ધિક્ ધિક્ દુ નના અવતાર. માયાની પાથરવા જાળ, ભાખે શાસ્ર સદાયે કાળ; શાન્તિ અર્થે નહી શાસ્ત્રાભ્યાસ, એના નવ કરિયે સહવાસ, ૧૧ ધન મેળવવાના ઉત્સાહ, ધનને કાજ કથાવે વાહ, આત્મ હિતને માટે દામ, વાપરતા નથી એક અદામ; વ્યસની જનના કરવા સંગ, સ્થિરતાના દર્શાવે ઢગ; સંત પુરૂષની સંગત જ્યાંહિ, એક પલક પણ ન ટકે ત્યાંહિ; ૧૩ વ્યભિચારમાં ધન પરિત્યાગ, ધર્મ અર્થ માં નહી અનુરાગ, સવ વસ્તુ દોષાર્થે માન્ય, ગુણુ માટે નહી વસ્તુ દાન. એ રીતે ચર્ચા શુક નાસ, પુત્ર અપુત્ર થયા છે ખાસ; ઘેરે મુજ માતાને તાત, શું કરશે ? એ ભૂલ્યા વાત; જુએ અરે ? પશુ પંખી જાત, પાલક પ્રતિ પ્રેમી સાક્ષાત્ ; પશુ પંખીથી પણ ક્રમ જાત, પિતૃભક્તિ નહિ જેને જ્ઞાન. ( કાદ અરી ઉપરથી. )
૧૫
૧૬
શ્રાવરીપૂરામાણી, ( ૧૨ )
હરિગીત.
૧
આ ગામમાં આ ડેલીમાં, ગત વષૅ માં વાસા હતા; શ્રાવણ પુરણમાસી તણેા, શશિરાય પણ વિકસ્યા હતા; નિજ રમ્ય કિરણેા સાથ શશિ, આજે પ્રકટ થાતા નથી; કારણ છવાયા વાદળે છે, પ્રકટ પણ ખીલતો નથી. છે આત્મ જેવા અગમાં, આનન્દમય સચ્ચિદ્ સદા; અજ્ઞાનના વાદળ તળે, દેખાય નહિં નિર્મળ કદા; ને રમ્ય વાયુ શાંત થઇ, વૃક્ષેા હલાવી વ્હાય છે; શીતલપણું સાથે લઇને, અંગમાં સ્પર્શાય છે.
For Private And Personal Use Only
૧૦
૧૨
૧૪