________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૭), આ સર્વે અવલેકીને, વહેલા હે નાથ? આવશે, આપનાં હાય હાલાં તે, સાથે શ્રીદેવી લાવશે આશા હારે તમારી છે, હજીએ આણુને દયા આ અંતરના સાક્ષી? વિશ્વાસુ તલસી રહ્યા.
સુનવણ. (૨)
ચોપાઈ. અકૃપાળુ સ્નેહી સહ થાય, વક પ્રમાણિક સાથ જણાય; સાધુ સાથે થાય અસાધુ, છે દુર્જનનું ઉંધું ખાતુ; ગુણિજન સાથે દુષ્ટ સ્વભાવ, નહિ સ્વામી પ્રતિ સેવક ભાવ, વૈરાગી પ્રતિ કોધ અપાર, લંટે સંતોષી નરનાર. મિત્ર તણા પણ દ્રોહી એજ, વિશ્વાસને મારે છે; અહીનેલા પર કરે પ્રહાર, દયાળુ ઉપર નિર્દય સાર; કુર સદા સેવક જન સાથ, ગરીબ ઉપર પૂરણ ઘાત; નારી પ્રતિ દર્શાવે શૂર, એ રીતે દુર્જન નિષ્ફર; ગુરૂજન પ્રતિ લઘુતાને જેય, નીચાં એને ઉંચાં હોય; અગમ્ય વસ્તુને દેખે ગમ્ય, અરમ્ય વસ્તુને દેખે રમ્ય. ૫ અકાર્યને માને છે કાર્ય, વગર ન્યાયમાં માને ન્યાય અસ્થિતિ માંહી સ્થિતિનું ચિત્ત, એવા દુર્જન અંધાભીંત. ૬, અનાચાર સમજે આચાર, અગ્યમાં ગ્યત્વ પ્રકાર; અવિદ્યા એની વિદ્યાય, વિનય નહી તે વિનય સદાય; ૭ દુર્ગુણમાં ગુણિયલનું લક્ષ, સદ્ધ અપધમી પક્ષી અસાચ દુર્જન માને સાચ, મૂખ યથા સ્ફટિકને કાચ. અન્ય લેક છેતરવા કાજ, દુર્જનની બુદ્ધિનો સાજ; જ્ઞાન વિષે નહિમતિ વ્યાપાર, ધિક્ ધિક્ છે તેને અવતાર, ૯
For Private And Personal Use Only