________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮) કંઇ કપટથી કંઈ દાબથી, પૈસા અતીવ પડાવવા;
પછી લાડી વાડી ગાડીના, આનન્દ શેખ ઉડાવવા. ૬ યેગી યતિની સંગતે, બુઠ્ઠી સદા સુખદાઈ છે;
લહેરી ચઢે મન મસ્તને, એમાં અતિ ચતુરાઈ છે; શ્રી બાદશાહે હિન્દના, એ કેફમાં થાતા ફિદા;
માટે ચલમ ગાંજા તણું, ત્યા હાથ રાજન ? સર્વદા. ૭ દિલમાંહીં લાલી હાય નહીં, પણ નયનમાં દેખાય છે;
દિલમાંહીં શક્તિ હોય નહીં, પણ કેફથી ખિાય છે, મનમાં ઉમંગ ન હોય પણ, ગાંજા વડે આવે અતિ,
માટે ચલમ ગાંજા તણું, ત્યે હાથ હે શ્રી ભૂપતિ? ૮ મીઠાં વચન વદિએ તદા, લોકે કદિ માને નહીં,
બે ચાર ગાલી દાન દીધા, વિના બળ જાણે નહી, માટે મીઠું બોલે નહીં, વાણું કડક રાખે સદા; અપ શબ્દને એ હેતુએ અભ્યાસ રાખો સર્વથા. ૯
કવિ વચન. ચા અને દદ્દા તણું ઘર, એજ ભૂપતિ થાય છે,
ગગ્ગા અને લલ્લા તણા, શુભ વાયરા ત્યાં વાય છે; મમ્મા અને સસ્સા તણે, દુધપાક ત્યાં રંધાય છે,
યત તણ પછી એજ શબ્દ, એજ ભૂપતિ ખાય છે. ૧૦ ઉપરી કદી આવે તદા, બકરી તણું રૂપ ધારી લે,
શાણું અને સજજન ઉપર તે, વ્યાધ્ર રૂપ સ્વીકારી લે; લલાં અનાથ અપંગના તે, ભિક્ષુક બની જાય છે,
પાપી પથે ચાલ્યા છતાં, હૈડે ઘણુ હરખાય છે. બાવા તણા બાવા અને, વળી ગેર કેરા ગોર એક દદી તણા દદી અને, યાચક તણું યાચક ખરે,
For Private And Personal Use Only