________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૬) નિજ તન ધનથી અધિક ઉભય એ, સ્વ પ્રેમમાં લગની લાવે;
સત્ય પ્રેમના પ્રાણી એમજ, દેડી પ્રેમ પળે આવે. ૧ ક્ષુધા તૃષાનું ભાન ન રાખે, ચકોરની દષ્ટિ દેખે;
ઉડુપતિની છબી જુએ તકાસી, પ્રેમભાવની રઢ પે? સૂર્ય સુખદને પુનિત તેય પણ, તે પ્રતિ પ્રેમ કદી નાવે;
સત્ય પ્રેમના પ્રાણ એમજ, પ્રેમ તણા પથે આવે. ૨. નાદ બ્રહ્મની ગૃહ વીણાના, નાદ ઘણા સુખદાઈ છે; ' સમગ્ર સૃષ્ટિના માનવ કરશે, એની સુરભતા છાઈ છે; તે પણ મેઘ શબ્દના ભેગી, મયુરને મન નવ ભાવે;
સત્ય પ્રેમના પંથી એમજ, પ્રેમ તણું પળે આવે. ૩ ઈશ્ન દંડના અમૃત જળની, મિઠાશ સૌને લાગે છે;
પાદિક કરતાં મિક, માનવ એને માગે છે, તો પણ ચાતક તે નવ ઈચ્છ, સ્વાતિ વિના તન તલસાવે;
સત્ય પ્રેમના પંથી એમજ, પ્રેમ તણા પંથે આવે. ૪ સાકર જળના કુંડ બનાવે, અગર સરિતા વહરા;
દૂધ તણુ યા સરવર કીજે, અગર મેઘને વરસાવે; જળભેગી મછલીને તે યે, વારિ વિના કશું ના ભાવે;
સત્ય પ્રેમના પંથી જનને, સત્ય પ્રેમ નયને આવે. ૫ આત્મ વિના જેમ આ તન સૂનું, દેવ વિના દેવળ તેવું
કાન્તિ વિનાને જેમ ચન્દ્રમા, કીકી વિનાનું નયન તેવું, પતિવ્રતા સ્વામી વિણ સૂની, ખેડુત કણ વિણ શું વાવે;
સત્ય પ્રેમીને સત્ય પ્રેમવિણ, એમનજર કંઈ ના આવે. ૬ અમને તત્પદ વાગ્યે પ્રભુ વિણ, ઘટ મળે કંઈ નાજ ગમે;
અજર અમર અવિનાશી વિના દિલ, વિહંળ થઈને ઘેલું બને, ઘેલું દીલ ખરીદી લીધું છે, લેખ કરીને નન્દાવે;
અમને નિજગુણ ધારિવિનાના, અન્ય પ્રેમ નજરે આવે. ૭
For Private And Personal Use Only