________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
શાસ્રોતણું કર ગાન ? ઈશનાં, નામ નિત્ય ઉચ્ચારજે; ભગવન્તનું મધુરૂં સ્વરૂપ, નિશ્ચય હૃદયમાં ધારજે; સજ્જન તણી સંગત વિષે, તુજ પ્રેમ ભાવ પ્રસાર જે, ચાચે કદિક ‘દિન’ અન્ન પટ તા, કાર્ય તેનુ સારજે. હારા શરીરે જ્યાંસુધી, આત્મા અમૂલ્ય બિરાજતા; વ્હાલાં સગાંના સંઘ ત્યાં લગીં, કુશળ તુજને પૂછતા; દેહાન્ત સમયે આત્મ સહ, વાચુ ગમન કરી જાય છે; ત્યાં એજ ભાયો એજ પુત્રા,−ને ભયંકર થાય છે. જુવાનીમાં યુવતી વિષે, વિષયા તણી હેલી હે;
સ્નેહમુમનાતા પાત્રા, જો, ( ૪ )
સવૈયા.
ભ૦ ૧૩
ને
ને એજ દેહે અન્તમાંહી, રાગ સહુ આવી રહે; જો કે જગતમાં જન્મીને, મરવુ થતુ મિથ્યા નથી; પાપાચરણ તાયે અરે ? એ!,-માનવી? તજતા નથી. ભ॰ ૧૫ છે ખેલ ખાટા એક દિન, એવુ અવર્યે માનવું; નથી પાપ પુણ્ય કશું જીહાં, એ માર્ગ માં છે મ્હાલવું; તુ છે નહી હું છું નહી, આ લાક સાચા છે નહી; તાયે નકામા શાક એ, સાચા તમાસા છે અહીં. ગગા યથા સાગર વિષે જઈ, નામ રૂપ દેતી તજી; કે દિન નિગમાદ્રિત વિમળ, વૃત્તે ભળે અદ્વે ભજી; નિશ્ચળ સુભગ જ્ઞાને હૃદય, નિષ્પાપ થાશે જે પળે; જન તે અખુટ આનન્દનાં, ઝરણાં વહેશે તે પળે.
ભ॰ ૧૪
For Private And Personal Use Only
ભ ૧૬
ભ॰ ૧૭
પુષ્પ ગન્ધના પ્રેમી મધુકર, પુષ્પ પુંજનાં સ્થળ ખાળે; રાયા રહે નહિ ખસી કેરા, નાદ સુણી મણિધર ડાલે;