________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૪) વૃદ્ધત્વ નવ ઈ૭યા છતાં, આવું કરે લઈ લાકડી;
આશા તથા તૃષ્ણા છતાં, શાને ધરે છે આવડી? ભ૦ ૬ બાળક હતો તું ત્યાંસુધી, પુષ્કળ કિડા ખાલી કરી, ચૌવન અવસ્થા માંહિ તે, વનિતા ઘણું હાલી કરી. આવ્યું યદા વૃદ્ધત્વ ત્યાં, ચિંતા નકામી ધારો; તે અતિ આશાવડે, ધન? પુત્ર? પત્નિ? પુકારતા. ભ૦ ૭ અતિ કષ્ટ પૂરિત દેહમાં, મરવું અને છે જન્મવું;
જનની જઠરમાં આર્વને, બહુ કષ્ટને છે દેખવું; દુસ્તર મહા સંસારમાં, વદ ? એટલું પ્રભુ શરણ છે;
લ્હારી કૃપા કરમુજ ઉપર, તું સત્ય અશરણુ શરણ છે. ભ૦ ૮ વહી જાય રજની તેમ આ દિવસો વળી વહી જાય છે;
પછી પક્ષને જ પ્રવાહ, માસ તથા પલાયન થાય છે; ફરી અયન તે પણ ચાલિયું, આ વર્ષ તે પૂરું થયું;
એમજ બધું જાણે વહી, અજ્ઞત્વ હારૂં નવ ગયું. ભ૦ ૯ બુદ્ધી ઉમર આવ્યા પછી, કન્દપને શા ભાર છે?
ટુટી સરવર પાલિકા પછી, નીર કયાં રહેનાર છે? કર્દી દ્રવ્ય ખુટી જાય તે પછી, કયાં બધો પરિવાર છે ? તેમજ પ્રભુ જાણ્યા પછી, કયાં સારહીન સંસાર છે? ભ૦ ૧૦ નારી તણું સ્તન લચનો, જ્યાં કમળને આકાર છે;
મૃગજળ સમે નકકી બધે, એ મોહનો વિસ્તાર છે, મળ માંસ મુત્ર રૂધિર વિણ, એમાં બીજું કંઈ નથી,
બાપૂ? હવે ઘડી શાંત થઈ વિચાર કરીલે આપથી. ભ૦ ૧૧ “તું કેણ છે? હું કોણ છું ? હું કયાં થકી આવ્યા અહીં; સાચી છે જનની કેરું? સાચે, જનક કેણુજ છે સહી; એવું તપાસીશ તે પછી, એ સર્વ મિથ્યા લાગશે સ્વના સમે છે ખેલ એવી, સમજ તિ: જાગશે. ભ૦ ૧૨
For Private And Personal Use Only