________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૩)
પેટ-પરીજા. ( 3 ) હરિગીત.
દિવસ તથા રાત્રિ વિષે, સાંઝે તથૈવ સવારમાં; શિશિરે તથા સુવસન્તમાં, વર્ષારૂતુ સહ ગ્રીષ્મમાં; કરતા ક્રિડા ક્રૂર કાળને, ઘડી એક પણ જપતા નથી; આશા તણા તુ પાશને, તાયે હજી તજતા નથી. ભગવાન ભજ ? ભગવાન ભજ? ભગવાન ભજ ? મતિ મૂઢરે? આવે નિકટ મૃત્યુ તદા, ડુધૃ કરણ તે શું કરે ? આગળ પ્રબળ અગ્નિ અને, પાછળ તપે છે ભાનુ આ; રાત્રી વિષે ડાઢી નિકટ, કરતા લપટ બે જાનુ આ; હસ્તા વિષે ભિક્ષા ગ્રહે, વૃક્ષેા તળે કરતા સ્થિતિ; તે પણ અરે ? એ માનવી ? આશા ઘડી તજતા નથી. ભ૦ ત્હારા શરીરે શકિત, ઇન્દ્રિય તણી જ્યાંસુધી છે; ધન મેળવી પરિવાર હારા, માનજે ત્યાંસૂધી છે, જ્યારે શરીર જ ર થશે, પગ કંપતા બહુ વાયુથી; પૂછે ન કાઇ હિસાબ ત્યાં, ઘરમાં ઘડી ગમતુ નથી. ભ॰ માથું મુંડાવી જો અગર, ઢે લુંચી ત્હારા કેશને; ભગવાં સુપ્ત તન ધાર કે, ઢે બદલી હારા વેષને; મૃત્યુ સમીપ જોતા છતાં, તુ મૃત્યુને જોતા નથી; કરતાં ઉદરના કાજ ઝાઝા, વેષથી ખ્વીતા નથી. શુભ શાસ્ત્રના જે જે જના, અતિ પ્રેમથી પાઠો કરે; તારણ તરણ ભયહારી વાણી, પાણિ બિન્દુ મુખે ધરે; જો એક વેળા ઈષ્ટ શ્રી, પ્રભુ ચરણનું ચિંત્વન કરે; તા ભૂત પ્રેત પિશાચ રાક્ષસ, ચમ થકીયે નવ ડરે. ભ ગળિયાં બધાં યે અંગ ને, માથે ઘણાં પળિયાં થયાં; રસ સ્વાદ પડિયા દાંતને, જડમાં ઉડાં પેશી ગયાં;
For Private And Personal Use Only
ભ
3
४