________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૯)
જ્યાહ્ના ખીલી દીપક ગણની, શૈત્ય સર્વત્ર છાયું, એ હેરીના વિકૃત બળથી, અંગમાં કૈક આવ્યું. અંસીનાદે જગ સુખ ભુલી, સર્પ જે રીત ડાલે;
આ હૈડું તેા પ્રભુપદ ભુલી, ત્યાં બન્યુ તેજ તેલે; રામે રામે વિકસિત સુરૈ, વિકૃતિ જ્યાં લગાવી;
કાઈ ત્યારે અગમ પુરૂષ, કર્ણ દીધા દખાવી, કાઇ વેળે રવિ કિરણ જે, સિધુમાંહી સમાયા;
એકચિત્તે
સાયંકાળે રમુજી દિલના, મિત્રના વ્યૂહુ આવ્યા; બેઠા સર્વે જય જય કરી, પાન સેાપારી લીધાં; સર્વે મિત્ર કંઈક રમવા, કાડથી દીલ કીધાં. આણી બાજી સફળ રમવા, લાગીઆ રાજી રાજી દીલ ખડુ થયાં, એજ કેરા નિમિત્તે, અ ંતે પાજી લડત કરવા, લાગિઆ ક્ષુદ્ર ભાવે; તીક્ષ્ણ શબ્દે કટુક વચને, ઝેર વધ્યુ કુભાવે. સર્વે નાં ચે હૃદય અગડયાં, ઇષ્ટ જે તેમ ખેલે;
સર્વે તેઓ પણ મુજ પ્રતિ, વર્તી આ એજ તાલે; તેણીવારે અગમ દિશથી, તીક્ષ્ણતાથી ખચાવી;
છુપા કોઇ અગમ પુરૂષ, વાણી દીધી દખાવી. જે જે વારે નિજ હુઃ તજી, ચિત્તચાળા કરે છે;
તે તે વારે અગમ જન તે, આવી શાન્તિ કરે છે; જ્યારે કોઇ પુનિત મુજને, હાં ? વિકારી કરે જ્યાં;
મીઠી મીઠી ત્વરિત કઇથી, આવી વિદ્યા ભરે ત્યાં પ્રેમે દીધા સહિત ગુરૂએ, એક દિને સુબાધ;
ખીજે ત્રીજે અધુય ભુલીએ, લાધી ના આધ શેાધ; એ અજ્ઞાને વિપરીત મ્હને, વતાં તૂત આવી; કેાઇ એવા અગમ પુરૂષ, મેધ દીધા સ્મરાવી.
For Private And Personal Use Only
૧૩.
७