________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
( ૪૯) ઉંચા ઉંચા ગિરિવર તણ, શિખરયે ગયો છું,
હેરી નિદ્રા તણી લહરમાં, ખૂબ ઉંઘી રહ્યો છું, બેલી કઈ કંઈ ઉગરવા, ના હતું તત્ર આવી;
કેઈ હાલા અગમ પુરૂષે, લેઈ લીધે બચાવી. હું તે તેને જરી ખુશી થવા, કયાં કરૂં છું પ્રયત?
તોયે મહારા હૃદય પરનું, હાય જેવું સુરત્ન જલદી જલ્દી પ્રથમ પ્રથમે, આવી તિ: ધરે છે;
તેવા શ્રી અગમ જનને, ચિત્તડું ક્યાં સ્મરે છે? આ પ્રાણીની નિરદય તણું, માત્ર સ્વાર્થાન્ય કેરી,
દુષ્ટાત્માની સુમતિ હનની, ભાળ લે છે અને રી; હું તે કયારે મહદ્દ જનના, ઉપકાર મરીશ?
હું તે કયારે અગમ જનની, ભક્તિ ભાવે કરીશ ?
૧૧
૧૨
For Private And Personal Use Only