________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૩)
જેવુ હૃદય હૈં છે દીધું, એવીજ યુદ્ધિ દે પ્રભુ ? આ દીન દિલના દાવને, બુદ્ધિ ભમાવે બહુ વિભુ ? બુદ્ધિ અને દિલડા રૂપી, એ અશ્વ સત્પન્થે વહે; ને દેહરથમાં બેસીને, આત્મા પરા સદા ચહે
સુમનીસેવારો ? ( ૨ )
હરિગીત.
જગવંદ્ય માતા જગતની, દહિં દૂધ ઉત્તમ આપતી, જાતે ભુખી તરસી રહી, સંસાર સંકટ કાપતી; એથી વહે જીવન સમર્પક, ધવળ અમૃતના ઝરે,
જો ધર્મ ધન ઉન્નત ચહા તા, સુરભિની સેવા કરે. વ્હેલાં તમારા પૂર્વજે, અતિ પ્રિતથી પાલન કર્યું,
જેમાં તમારા વૃદ્ધનુ, પૂજ્ય સ્વરૂપે મન ઠર્યું; તેનુ દુભાતાં દીલ ુ, જાતે તમે દિલમાં ડરા,
જો ધર્મ ધન ઉન્નત ચહા તા, સુરણની સેવા કરે. આર્ય તણા ચડ્ડા વિષે, વિ આપનારી એજ છે,
મૃત પૂર્વજોને તપતાં, સાહિત્યદાતા એજ છે; વ્યાધિ વિદારક પંચ ગવ્યનુ, સ્નાન સ્નેહે આદરે,
જો ધર્મ ધન ઉન્નત ચહેા તેા, સુરભિની સેવા કરો. દિલિપે જીઆ સાચા દિલે, ગે માતની સેવા કરી,
સપુત્ર પામ્યા નરપતિ, ઉરની કરી દુબધા પરી; નિવ શીઆ થાશે નહી, ગેા સેવના છે પથ ખરે,
જો ધર્મ ધન ઉન્નત ચહા તા, સુરભિની સેવા કરા. તપુત્ર શ્રીખલીવ થી, ખેતી મનેાહર થાય છે, ધન ધાન્ય એથો વિશ્વનાં, પ્રાયે વિમળ વિલસાય છે;
For Private And Personal Use Only
૩.