________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૨ )
કટુ વાકય પરનાં સાંભળી, પણ શાંતિને ધરતા નહિ; માટે કદી માપૂ ? હુને, વિનયી વિષે ગણશે નહિ. ભાલે તિલક ચન્તન તથા, કેશર તણાં નિત્યે કરી;
ફરતા ફરૂં વન વસ્તિમાં, એકાન્તમાં આસન ધરી; એસુ છતાં મનવૃત્તિએ, સચમ વિષે ઢળતી નહી;
માટે કદી આપૂ ? મ્હને, સમ્ભક્ત પણ ગણશે નહિ. વિષ્ણુ પ્રિયા તુલસી તણી, માળા કરે લઇને ક્રૂ;
સૃષ્ટિ તણા કરનારના, પદ કમળને સ્નેહે સ્મરૂ, એવી રીતે વર્ષો ગયાં પણુ, ફેર મનના ગ્યા નહી;
માટે ી આપૂ ? મ્હને, સદ્ભક્ત હજી ગણશેા નહીં. ૩ મ્હારૂ અને હું ત્યાંસુધી, પરહિત વાક્ય ઉચ્ચારૂ છું;
તેમજ બને છે ત્યાંસુધી, પ્રિય વાકય કાળ ગુજારૂ છું; પણ કાઇ છેડે જો હુને, પ્રિયતા રહે ત્યારે નહી;
માટે કદી આપું ? મ્હને, શાન્તિ સદન ગણશેા નહી. માતા પિતાની સેવમાં, હું જાણું છુ કે છે મજા;
એએ તણા ખિન પ્રેમમાં, પ્રભુ ધામમાં મળતી સા; એવું હ્રદય સમજ્યા છતાં, સ્વચ્છન્દ હું થાતા જઈ;
માટે કદી આપૂ ? મ્હને, પિતૃભક્ત પણ ગણશે। નહી. પ ધ્રુવે દીધી છે બુદ્ધિ કે, જળ અન્ન પરને આપજે; શક્તિ પહોંચે ત્યાંસુધી, તુ અન્ય સંકટ કાપજે; પણ અન્ન જળના દુ:ખીને, તજી અન્ન જળ જમતે સહી; માટે કદી આપૂ ? મ્હને, કામળ તમે ગણશેા નહિ. સામ્રાજ્ય જગમાં નવ ચડું, મેટાઇને ઇચ્છુ નહી;
ટાઈમાં સુખ છે મહુ, મૈાઢત્વને પ્રીસ્થ્ય નહી; દિલડા વિષે કરૂણા તણાં, સુખદાઇ મિન્હેં દે પ્રભુ ? હારી મ્હને ગણીલે અને, તું થા મહદ મ્હારે વિભુ.
For Private And Personal Use Only
$9