________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૬ ) ચેરાશ ચક ભયદાયક નેત્ર અગ્ર;
છે ગર્ભવાસ જીવને સુખહા સમગ્ર શાંતિ ગૃહી શ્રી વિષ્ણુનેય ભજે ઘડી–ન;
એવું હરામાં મન મૂર્ણ વિચારહીન. સાચા સુપાર્શ્વમણિ માનવ દેહ પામ્યું;
સચ્ચિત્ સ્વરૂપ મહીં તે પણ ના વિરાખ્યું; દુઃખાબ્ધિ મધ્ય ડુબતું જ્યમ શૈલ પીન,
એવું હરામી મન મૂર્ણ વિચારહીન. બાપુ? હવે ન ભમતું ઘડી શાંતિ ધાર?
લ્હારા બન્યા કનકવત્ બહુધાવતાર; ઈત્યાદિ હું બહુ કહું પણ છિન્નભિન્ન
એવું હરામી મન મૂM વિચારહીન.
માણસોનમતમાંગનાર ? (૬)
વસન્તતિલકા. શ્રી ગુરૂનું વચનામૃત ન પીવાય;
સદજ્ઞાનની અભિરૂચિ મનમાં ન થાય; અજ્ઞાનવૃત્તિ સઘળા વધુમાંહીં વ્યાપી
હારા સમ જગતમાં જન કેણ પાપી.? ૧ આત્માતણું રટન એક ઘડી ન થાય;
ચિત્તેથી ચિંતન નહીં વિભુનું કરાય; દુર્વત્તિ કામ્ય કૃતની નથી હેંજ કાપી
મહારા સમ જગતમાં જન કેણ પાપી? ૨ નિન્દા બીજાની કરવી મનને ગમે છે,
સંકલ્પ અન્ય વિષયે ભમતા ભમે છે;
For Private And Personal Use Only