________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૫) દીન બંધુઓનાં દર્દ સઘળાં, ટાળી હાર ટાળજે,
બાંધવ નયનની ચપળતાને, જોઇ નાટ્ય નિહાળજે. ૨૪ કરી શકીશ જે તું આટલું, તો ઈશ તુજ ભણી આવશે, તવ કષ્ટ આવેલું નિહાળો, અજીત આંસુ લાવશે એ પંથમાં નિર્ભય પણે, તુજને ઈજા થાશે નહી, પ્રિય પંથી! પ્રેમભર્યો પિતા, જય જય સદા દેશે નહીં. ૨૫
एQहरामीमनमूर्खविचारहीन. (६५)
વસન્તતિલકા આનંદ સિધુ દીનબન્ધ પદાજ ત્યાગી;
જન્માદિ યુક્ત જગમાંહિ મહાનુરાગી; જે ફણીન્દ્ર મુરલી સ્વર મધ્ય લીન;
એવું હરામી મન મૂM વિચારહીન. શ્રી રાવણુરિ રઘુવંશજ ચાપધારી;
સીતા પતિ સુરભિ બ્રાહ્મણ હિતકારી, એના ઉપાસન વિષે નર હે પ્રવીણ
એવું હરામી મન મૂખે વિચારહીન. ક્ષારાન્વિતા અવનિમાં જળ આશ ધારે;
થાકે છતાં ભ્રમણની ભ્રમણું વધારે સત્પથ ગામ બનતાં બની જાય દીન,
એવું હરામી મન મૂખે વિચારહીન. શ્રી સૂર્યને નહિ ગમે સુખદ પ્રકાશ
અંધાર કોટ વચમાં પુરતું કુવાસ; રહે છે છતાંય હરખી નવ થાય ખિન્ન;
એવું હરામી મન મૂર્ણ વિચારહીન.
For Private And Personal Use Only