________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૩ર) પરમાર્થને પ્રી છે નહીં તે, શ્વાન કેમ ન તું કરે?
હે મૂખે જન? મકાઈને, અભિમાન ઉર શાનું કરે? ૬ તવ સ્વાર્થ માં જે હન, પરિપૂર્ણ લાગે પ્યાર છે; તેવાજ કારજ સાધવા, ગિધ પંખીડાં તૈનાર છે; એ ગીધ સરખા જીવનમાં, પગલાં ભરે હરખે અરે? " હે મૂર્ખ જન? મકલાઇને, અભિમાન ઉર શાનું કરે? ૭ ક્રોધી ઘણું હારા થકી, સર્પો ફરે છે રાનમાં, કામી ઘણા હારા થકી, હસ્તિ મરે છે ખાણમાં, એ કામક્રોધે બે જણ, હારા થકી ઉંચા ખરે? હે મૂર્ખ જન? મલાઈને, અભિમાન ઉર શાનું કરે? ૮ ખાવા પીવાના હેતુએ, જગમાં જીવનને હાય છે; તે ડુક્કરને ભવ તેજ છે, ત્યાં ભાઈ શું ભટકાય છે? દુ:ખ અન્યનાં હરવા રહ્યાં, પણ અન્ય તવ ભારે મરે;
હે મૂર્ખ મન? મકલાઈને, અભિમાન ઉર શાનું કરે? ૯ અન્ય તણું દુઃખ ટાળવાની, વાત તો કરે રહી; પણ સ્વાત્મનું સુખ શું હશે? તેની ખબર કંઈ છે નહી, મગરૂર છે ડાપણ તણી, પડશે ખબર બધી આખરે,
હે મૂખે જન? મકલાઈને, અભિમાન ઉર શાનું કરે? ૧૦ તુજ ભાઈ? બહેની બંધાના, પાય દુ:ખે ડગડગે,
નથી હાડમાં મજજા રૂધિર, ડેળા ઉંડાણે તગતગે; નિ:શ્વાસ નાખે પ્રતિ પળે, “કોઈ દાતા અન્ન રે ?”
હે મૂખે જન? છે આમ ત્યાં, શું વ્યર્થ મેટરમાં ફરે? ૧૧ પ્રિય વાક્ય પુત્રાદિક તણાં, દુઃખમાં ડુબ્યા શું સાંભળે? રસનાન તૃપ્તિ ના થતાં, શ્રવણેન્દ્રિઓનાં બળ ટળે;
For Private And Personal Use Only