________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૩ )
એ ખાપ રે ?
આજસ્ નથી નેત્રા વિષે, ઉચરે અરે ? ગુલ્તાન સંગીતમાં બની, હ્યુ મૂર્ખ ? ફૂલાઇ કરે ? હે ચન્દ્ર ? તુ ફૂલીશ નહિ, જે જ્યોતિ ત્હારૂં જગજગે; તે સૂર્યની કાંન્તિ થતાં, ટકીંશ છતાં ચે નહિ ટકે; હે સૂર્ય ? તુ પણ નહિ કદી, અભિમાન ઉરમાં આણુજે; રાત્રી થતાં જમ્ બધું, લય પામશે તે જાણજે.
૧૨
For Private And Personal Use Only
૧૩
હૈ ધનિક ? તું ભૂલીશમા, એ દીન ત્હારા આવશે; સંબંધી તુજને દેખશે, તેાયે નહી એલાવશે; તુ હાલમાં દર્દીનબંધુના, દુ:ખમાંહીં દુ:ખી થઇશ જો; તુજ દુ:ખમાં દોંનખ ની, સહાયે વિપદ તરી જઇશ તા. ૧૪ એ ઢીનના પણ એક દિન, વારા ફરીથી જામશે;
૧૫
તત્કાલ ત્હારી સહાયના, ઉપકાર એ ન વિસારશે; પરમાર્થ કર ! પરમાર્થ કર ! લક્ષ્મી વરી નથી કોઈને; જાઇશ યદા અણુ ચિન્તવ્યે, તુ રહીશ ત્યારે રોઇને. સમજણ નથી હિત હ્યું હશે ? સમજણુ નથી કયાં જાય છે ? પર પ્રાણુની દરકાર નિહ, લક્ષ્મી મળે હરખાય છે; પર પ્રાણુની દરકાર કર ! કીર્ત્તિ અવિચળ આપશે; સરકારના દરબારમાં, તુજ એજ બંધન કાપશે લાંખી ઘણી જોખમ ભરી, મરણાંત મેટી વાટ છે; પ્રતિપક્ષી હારા તે સ્થળે, તુજપર જુલમ વર્તાવશે; કઇ અન્ન દે તું દીનને, જ્યાં ભૂખ તુજને લાગશે; દિન પ્રાણી ભયભીંત વાટમાં, ભય સર્વ ત્હારા ભાગશે. ૧૭ ગરિ વિના એ પ’થના, તવ એજ કાણુ ઉપાડશે; સંખ'ધી તે મરણાંતમાં, ધર બ્હાર તુજને કાઢશે;
૧૬