________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૧) प्रियपंथीनेजयजय ? (६४)
હરિગીત. જેમ જળ વિનાની માછલી, સરિતા કિનારે તરફડે
તુજ બંધુઓના નયનથી, ભૂખે તથા આંસુ પડે; જળ અન્ન આપે કે નહિ, કર બેઉ જેડી કરગરે;
મન મૂ? તું મલાઈને, અભિમાન ઉર શાનું કરે ? ૧ તુજ પૂર્વજે પ્રેમ કરી જેના, પૂજ્ય શુભ પાય છે;
દહિ દુગ્ધ વૃત પય આપતી, વનમાં વનસ્પતિ ખાય છે, લાંબા જીવનની માતની, પૂજા કદાપિના કરે;
મન? મૂખ ? તું મક્લાઈન, અભિમાન ઉર શાનું ધરે ? ૨ દુ:ખમાં ડુબેલા બંધુને, આધિ અને વ્યાધિ ઘણી; વસ્ત્રો ન અંગે ઓઢવા, રહેવા ન છજની છાપરી અત્તર લગાવી અંગમાં, ફૂલાઈ શું ફરતો ફરે ?
મન? મૂર્ણ ? તું મકલાઈને, અભિમાન ઉર શાનું કરે? ૩ દિન બંધુઓને પગરખાં, નથી પાય માંહી પહેરવાનું
આ તાપમાં કે શીતમાં, સાધન નથી ઉદ્યમ જવા બહુ કિંમતી બુટ પહેરીને, આનન્દવું શાને અરે ?
મન? મૂર્ણ? તું મલાઈને, અભિમાન ઉર શાનું કરે? ૪ અન્ય પ્રાણીની નહિ દાઝ લ્હારા, દીલમાં એવી વસી; પશુ પંખીથી તવ જન્મમાં, અધિકાઇ છે હે ભાઈ શી? છે કાય હારી કેદમાં ને, મૂચ્છ આંબળતો ફરે; હે મૂર્ખ મન? મલાઈને, અભિમાન ઉર શાનું કરે? પ જે? શ્વાન પણ રખડી કરી, નિજ પેટ તે નિત્યે ભરે, વ્યભિચારથી તેની ત્રિયા, પરિવાર પણ ઉત્પન્ન કરે;
For Private And Personal Use Only