________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪ )
મૂઢાત્માને સહુ ગમનનાં, ધૈન જ્યાં ત્યાં રહે છે, એવી સારી સમજણ છતાં, ચિત્ત તેમાં ચળે છે. મ્હેલા હેાટા ભભક ભરિયા, આજ દેખાય છે જે; મૃત્યુકાળે દુ:ખ દુ:ખ ભર્યા, એક હાડે થશે તે; મ્હારે તેને સગપણ નથી, મેળ કયાં આ મળે છે ? એવી શુદ્ધા સમજણુ છતાં, ચિત્તને એ ચળે છે. અન્ધુ ! આ તે દરદ વસમુ, જોઇને ખાસ રેવુ;
લેાકેા કેરી નજર થકીના, અન્ય દૃષ્ટિથી જોવુ આ લાકા તા દુ:ખદ જગને, સાખ્યદાતા નિહાળે; એવી દ્રષ્ટિ વિરતિની છતાં, ઊર રહે છે ઊછાળે.
આમેગ્ગીરીતેમને ? ( =૨ ) રિગીત.
જવુ અમ્હારે ઉત્તરે, કરવા સુદર્શન દેવનાં; દક્ષિણ તરફ જાઓ તમા, જ્યાં હુમ્ય છે યમદેવનાં, ચાક્કસ અભય આ માર્ગ છે, ને આપ પથમાં પગ કળે;
એલા હવે આ બન્ધુઆ ? આ મેળ શી રીતે મળે ? ૬ જે કાળમાં સુઇએ અમે, શિર સાંપી ખેાળે નાથને;
એ કાળમાં તજતી નથી, નિ! ઘડીભર આપને; અવિચળ પદાર્થ ચિત્ત અમ-ને, આપ મન ચાટવુ ચળે, એલા હવે હું બન્ધુઆ ? આ મેળ શી રીતે મળે ? ૨ ઉત્ક્રુત સુંદર કમળ ભર, સરવર ઉપર અમ વાસ છે;
હૈડાં હરે એવાં કુમુદ, સુગંધમય ચાપાસ છે; ને આપના મૃગજળ ભૂમિથી, વાસ પથી ના ટળે એલા હવે હું બન્ધુએ ? આ મેળ શી રીતે મળે ? ૩
For Private And Personal Use Only