________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૨ )
चक्षुनेप्रबोध (८७) હરિગીત.
વિધવિધ વનસ્પતિ જ્યાં ખીલી, એ વિપિન અવલે કયાં વધુ; પુષ્પાની સુંદર વિમળતા, ન્યાળી જહાં મીઠા મધુ; વૃક્ષે ચઢી વિમળી લતા, જાતી ઘણી વાંકી વળી; વ્હાલાં મજેનાં નયન તમને, તૃપ્તિ તા પણ ના વળી. ૧ ઘુઘવાટતી ભર વૃષ્ટિથી, અતિશેર સાથે ઉછળતી;
જોબન તણા ઉમગવત્, મધ્યે લહરીયા પ્રસરતી; અન્ને તટાની છાતીએ, જાતી જળેથી પીંગળી; એ ન્યાળી નદીએ ખૂબ તાયે, નયન ? તૃપ્તિ ના વળી. ૨ ભભકા ભરેલા રંગથી, નિમી લીધાં આરસ વડે;
ચતુરાઇ ચંચળ ચિત્તની, જોતાં અજખ હેડે ચડે; લાખા કર્યાં યાહામ નાણાં, કિંમત જાતી નથી કળી; એ ભુવન ભાલ્યાં ખૂબ તે, પણ નયન તૃપ્તિ ના વળી. ૩ પ્રતિ પુનમે જ્યાં ચન્દ્ર આ, આનંદથી ઉગી રહ્યો;
ચળકાટ પૂર્યા તારલાના, ભાસ જાતા નથી કહ્યો, આવી પલકમાં જાય જ્યાંથી, વૃષ્ટિ કાળે વીજળી;
આકાશ એ દેખ્યુ છતાં, હું નયન ? તૃપ્તિ ના વળી ૪ ચારૂ મુખી સુન્દર સ્તની, દર્પના આવાસ છે;
ગતિમદ અદ્ભુત અંગ અન્ય, ઉમંગ સુંદર હાસ્ય છે; આભૂષણાંકિત કેશ જાણે, કાળજા હર કાજળી;
એ નારીએ ન્યાળી ઘણી, પણ નયન? તૃપ્તિ ના વળી. પ રાજા તણા દરબારના દેદારમાં, કઈ નવ મા;
હૈડા ઉપર મેાતી તણા, શુભ હાર પણ સાહ્યામણા; આ સ્તમ ચાદે લેાકમય, જોતાં તહીંજ વૃત્તિ ભળી; જોયું ઘણું આ વિશ્ર્વ તાયે, નયન ? તૃપ્તિ નવ વળી, મૈં
For Private And Personal Use Only