________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) હાય? હાય? આસમાની વિચિત્ર વિરતિ દશા;
વારવાર દુખતણા સિધુમાં ડુબાવે છે. કોકિલાના કલરવ નથી આ વસન્ત વિષે,
કૃષ્ણત વસન્તના નેકીને પોકારે છે; પંખીડાંના ટહૂકાર નથી આ સુહાતા હુને;
વસન્તના દ્ધા દૂર થઈને હુંકારે છે. પાદપના ઉપર ન પુષ્પ તણું વૃંદ આતો, - સૈન્ય તણું સાહિત્ય આ રૂતુ શણગારે છે; માટે હું તો માન્યું મન વસન્ત થઈને રિપુ, વા સમ પિતાના એ આયુધ પ્રહારે છે.
હરિગીત છંદ. સંસારીયોને સ્નેહ તો, છે પાણીના પરપોટડા,
બાંધેલ ધુળપર જેમ મચી, માટીકેરા કોટડાં, કાળ પ્રવાહ વહી ગયાં જગનાં મનુષ્ય મોટડાં, બ્રહ્માદિ જન છે નાશી તો, ત્યાં કોણ દન જીવ છેટડાં ૩
મનહર છંદ. સવારે ખિલીને જેમ પુષ્પ સાંજે કરમાય,
એમ એક દિન દેહ કરમાઈ જાશે આ સારાં ખાટાં પુષ્પ કેરો ગધગૃહી વાયુ જાય,
એમજ સંબન્ધ ગંધ વેગે હાઈ જાશે આ. પુષ્પ પુષ્પ પ્રતી નિત્ય, ભ્રમર ભ્રમણ કરે,
એમ યમદૂત ફેરા ખાય અને ખાશે આ વસન્ત વિકી અને કેમ હરખાવું ? હૈડે,
આત્માને ઓળખશું તે, સ્થાયી શાન્તિ થાશે આ. ૪
For Private And Personal Use Only