________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૦ )
આત્માની ખાતર સર્વ પ્રિય, પ્રિય સર્વ ખાતર આત્મ ના; પ્રિયતા ભરેલા આત્મ જાતાં, સર્વ થાય અપ્રિય આ; સાન્દ્રય ને મા નુ બીજ, વિમળ છે આત્મા સ્વય; પણ બહિર મિથ્યાભાસમાં, તુ હુ' અને સર્વ અચ જોયા પ્રદેશ બધા છતાં, હું આત્મને જોયા નહી; તેા સર્વ કઇ જોયું નહી, પારસમણી ખાયે અહીં; આ ઇયળ ? ત્હારા રૂપને, ભમરી સ્વરૂપ બનાવી લે
એ કનક ! ત્હારૂં' લાહુ અગ્નિ, ચેાગમાંથી તાવી લે. જૂદા જૂદા જળ રંગમાં વિ,મિત્ર ન્યારૂ જણાય છે; પણ સત્ય રૂપે પેખતાં, રિવે એક સામાં હોય છે; વિધ વિધ સ્વરૂપ દેહાતા, પલટા વિષે તું પેલેટ ના;
આનદ અક્ષય સચ્ચિદાત્મક, આત્મ રૂપને બદલ ના. તું દેહના સંસર્ગથી હું, દેહ એમ કહીશ ના; જડ વસ્તુઓના યાગથી, જડ આત્મરૂપ ચિનીશ ના; અજ્ઞાન જળના પૂરમાં, ભૂલાઇ દેહી વહીશના; અચ્છેદ્ય આત્મ સ્વરૂપને, ક્ષણવાર છેદ્ય ગણીશ ના.
श्रीतीव्र वैराग्यनेवसन्तकाळ. ( ८६ )
મનહર.
એક તાપ વિરતિના ભીતર તપાવી રહ્યો; બીજો આ વસ ંત તણા આવી તન્ન તાવે છે; એક આ સમીર ઉષ્ણુ ચામડી સાશાવી રહ્યો;
અન્ય આ વિરતિ વાયુ અંતર સેાષાય છે. એક આ અવિને કેરી ઉષ્ણતાએ ઉષ્ણ તન; વિરતિના અન્ય બાષ્પ ભીતર મફાવે છે;
For Private And Personal Use Only
9