________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) મહાબ્ધિ માંહીં આ, નદી ઝરણ સંલગ્ન થયું છે ?
ફુટેલા મેતીથી, મધુર જળ નિભિન્ન થયું છે; ચકેરી ચંદાને, તજી બીજ અને માન્ય કટકે; વિભુ વિના બીજે, મનડું નહિ લેભાય લટકે.
सर्वथीअधिकप्रियात्माचे. (८४)
હરિગીત. મન્મથ ભરેલી યુવતિને, ભરતાર પરદેશ ગયે;
આસ્માન સમ ઘર લાગતું, ત્યાં વાય વીતી ગયે; દુઃખ ભરિત એવા દિવસમાં, દે ખબર કેઈ સુહ્યામ;
એનાથી વ્હાલી છે ઘણી, પ્રિય આત્મ કેરી વધામણી. ૧ કે વૃદ્ધજનને પુત્ર એકજ, હોય ખાસ કહ્યાગરે;
ખોવાઈ જાય દીક તેને, તાત દિલમાં ખરખરો; નિજ અંતકાળે પુત્રની શુભ, ખબર પામે એ ધણી;
એનાથી વ્હાલી છે ઘણી, પ્રિય આત્મ કેરી વધામણી. ૨ કાદંબરીએ કંથના મૃતદેહની પૂજા કરી,
સંકષ્ટમય દિવસો વિષે, સતી ભક્તિ સાચી આદરી, એને શ્રી ચન્દ્રાપીડના, જીવનાર્થ જે હતી લાગણી;
એનાથી વ્હાલી છે ઘણી, ઈચ્છા સ્વરૂપ દર્શન તણું; ૩ વન ભરેલા પુરૂષને, ત્રિય સુરત જે સુખ આપતી;
લોભી જનેને દ્રવ્યની, આનંદતા જે આવતી; એથી ઘણી અમ હૃદયમાં, આત્મસ્વરૂપની હેર છે;
એના વિના પ્રેયસ બધું, લાગે અને વૈરિ છે. નવરંગી નરપતિ લેકની, રેલ્વે અગર તે તારની
આકાશગામી વિમાનની, યા અન્ય વિવિધ પ્રકારની;
For Private And Personal Use Only