________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૩) જેવાં જતાં સરવરે જન સે જણય,
તદ્વત્ ગૃહસ્થ જનને ગૃહ સર્વ જાય; એથી જ કાર્ય કરતાં ગૃહત્તમાઈ,
માટે ગૃહસ્થ જનના શુભ ધર્મ ભાઈ?
आवेसमेप्रभुजी ! केमजजन्माप्यो ? (८०)
વસન્ત તિલકા. આજ્ઞા પિતાની દિકરા નવ શીર્ષ ધારે;
પૂજ્ય પ્રતિ અશુભ શબ્દ તથા ઉચારે; સિદ્ધાન્તમાર્ગ અનતિ પથે જઈ ઉથાપો,
આવે સમે પ્રભુજી ! કેમ જ જન્મ આપે ? સ્વામીન સેવ કુલટા ત્રિય ક્યાં કરે છે?
સદ્ધર્મ મમ દિલડા મહીં ક્યાં ધરે છે? વિકાળ કાળ વસુધા પર ખાસ વ્યાખ્યો;
આવે સમે પ્રભુજી ! કેમજ જન્મ આપે ? ભૂદેવ વેદ પઠનાદિ ભૂલી ગયા છે;
સદ્ કાર્યભાર તજીને હલકા થયા છે; શ્રી વિશ્વના ગુરૂજીએ શુભ ન્યાય કાગે;
આવે સમે પ્રભુજી ! કેમજ જન્મ આપે? ગો વિપ્ર દીન જનને પરિ પાળનારા;
ક્ષત્રી થયાજ ઉલટા દુ:ખ આપનારા; એ વર્ગ શીત જળમાં જઈ એથી તા,
આવે સમે પ્રભુજી ! કેમજ જન્મ આપે ? અને ભીષ્મ ગૃપનાં નહિ યુદ્ધ ભાળ્યાં;
યા રામ ધર્મ જનનાં નવ કષ્ટ ભાળ્યાં;
For Private And Personal Use Only